News of Tuesday, 21st May 2024
જુનાગઢના સેવાભાવી કે.ડી.સગારકાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૧ : ૩૨ વર્ષથી જુનાગઢ ગેડિયા સંગઠનના પ્રમુખ તરીકે ફરજ બજાવી નિવળત્ત તેમજ મનપા જુનાગઢના નિવળત્ત ઓવર શિ યર તેમજ મનપા જુનાગઢના ના કર્મચારી મંડળના મંત્રી તેમજ સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્નના માજી ઁપ્રમુખ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ જુનાગઢ શહેર ના માજી પ્રમુખ તેમજ જુનાગઢ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિના સભ્ય કે.ડી. સગારકાનો આજે જન્મદિન છે. ધાર્મિક સંસ્થાઓ સાથે સેવા આપનાર (કાળુભાઇ સગારકા) ના ૬૪ માં જન્મદિવસે માં જન્મદિવસે ખુબ ખુબ શુભકામના તેમનું આરોગ્ય નિરોગી મળી રહે અને તંદુરસ્ત રહે તેવી શુભકામના ભરતભાઈ સગારકએ આપી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
