<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ગુજરાત બ્રહમસમાજ અગ્રણી છેલભાઇ જોશીનો આજે જન્‍મ દિવસ

કોડીનાર પ્રભાસ-પાટણ તા. 25 : ગુજરાત બ્રહ્મસમાજના અગ્રણી અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજના અગ્રેસર કોડીનારવાળા છેલભાઇ જોશીનો આજે જન્‍મ દિવસ આજીવન સાધુ-સંતો- બ્રહ્મસમાજ અને સમાજસેવા કાર્યરત એવા તેઓ આજે 78 માં વરસમાં પ્રવેશ કરી રહયા છે. સોમનાથ મંદિરના તમામ પ્રસંગોએ સદાયે હાજરી નોંધાવતા એવા તેઓ આજે મુકતાનંદ બાપુ આશ્રમ અને જુનાગઢ બ્રહ્મસમાજ સાથે જન્‍મ દિવસ વીતાવી આર્શીવાદ મેળવશે

તેમના જન્‍મદિને ઠેર-ઠેર થી અભિનંદન શુભેચ્‍છા વરસામો. 98980 15905

(12:38 PM IST)