<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ભાજપના પીઢ આગેવાન નટુભાઇ ચાવડાના જન્મદિવસે વર્ષી શુભેચ્છાઓ

રાજકોટઃ ભારતીય જનતા પક્ષના સીનીયર મોસ્ટ કાર્યકર, અપનાબજારના ડાયરેકટર અને સહકારી અગ્રણી નટુભાઇ ચાવડાનો જન્મદિવસ છે. તેઓ જનસંઘ વખતના ૪૦ વર્ષથી વધુ જુના કાર્યકર છે. તાજેતરમાં તેમનું પક્ષ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમના જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે. (મો.નં. ૯૮ર૪ર ૧૦૮૬૧)

(4:39 PM IST)