<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

જુનાગઢ પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન શૈલેષભાઇ દવેનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : જુનાગઢ પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન શૈલેષભાઇ દવેનો આજે જન્મદિવસ છે.

આ ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા શ્રી દવેએ આજે તેમના જન્મદિન નિમિતે નામાંકિત ડોકટરોનો ફ્રી મેડીકલ કેમ્પ યોજીજન્મદિનની સેવાદીન તરીકે ઉજવણી કરી રહયા છે. તેમના જન્મદિન નિમિતે મો.ંનં.૯૮ર૪ર ૦૯પ૮૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:40 PM IST)