<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજકોટ એલ.સી.બી. પીએસઆઇ બી.વી.બોરીસાગરનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્‍ચમાં ઝોન-૧ માં ફરજ બજાવતા બી. વી. બોરીસાગરનો આજે જન્‍મ દિવસ છે.

શહેરમાં અણ ઉકેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલવામાં માસ્‍ટરી ધરાવતા અને અસામાજિક પ્રવૃતિ ડાભી દેવા હમેશા કાર્યરત રહેતા એવા જાંબાઝ પોલીસ ઓફીસર બી. વી. બોરીસાગરને જન્‍મદિન નિમિતે મો. નં. ૮૧ર૮ર ૪૮૩૮૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:10 PM IST)