તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 11th June 2024
જામનગરના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસ ઠકકરનો આજે જન્મદિવસ

જામનગર, તા.૧૧: જામનગરના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિヘાસ ઠકકરનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે. તેમજ ૧૯૮૮થી પ્રેસ ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે. જામનગર, રાજકોટ, અમદાવાદ, મુંબઇના અખબારો સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત આર્યસમાજ, સ્મશાન વ્યવસ્થા સમિતિ, યુથ હોસ્ટેલ, દયારામ લાઇબ્રેરી, રેડક્રોર્સ સોસાયટીના આજીવન સદસ્ય સહિતની અનેક વિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમના મો.નં. ૭૦૧૬૫ ૦૮૦૭૩ છે
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
