<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

થાણગાલોળનાં સેવાભાવી જગદીશભાઇ જોશીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૧૯ : જેતપુર તાલુકાના થાણા ગાલોળના  જગદીશભાઈ જોશી નો આજ જન્‍મ દિવસ છે તો તેમને થાણાગાલોળમાં અને બોરીસાગર પરિવાર માં ૧૦૮ની છાપ ધરાવતા એવા જગદીશભાઈ અનેક સામાજિક અને સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે તથા બોરીસાગર પરિવારના માતાજીના મંદિરમાં તેમજ ખાખરિયા સવાઆપા ના સાનિધ્‍ય માં થયેલ નવું બાંધકામ તેમજ રીનોવેશાન માં ખુબ જ અંગત રસ લઈ નિસ્‍વાર્થ ભાવે પોતાના તન મન અને ધન થી સેવા આપી છે તેવો એગ્રી મીડિયા  એ પી એમ સી ગુજરાત રાજ્‍ય માં મેનેજીંગ તંત્રી ની છેલ્લા ૧૫ વર્ષ થી સેવા આપી રહ્યા છે આ સેવા ભાવિ અને બોરીસાગર પરિવાર ની ૧૦૮ જગકાકાના નામથી પ્રચલિત એવા જગદીશભાઈને જન્‍મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્‍છા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમ જુનાગઢ પાઠવી છે. (

(12:11 PM IST)