News of Tuesday, 18th June 2024
જુનાગઢના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ જોષીનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :. જુનાગઢના માજી ધારાસભ્ય ભીખાભાઇ જોષીના પુત્ર અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ જોષીનો આજે જન્મ દિવસ છે.
પ્રજાના પ્રશ્ને હમેંશા જાગૃત રહી લોકપ્રશ્નો અંગે તંત્રનુ ધ્યાન દોરતા એકટીવ પ્રમુખને જન્મ દિન નિમિતે મો. ૯૮રપ૩ ૪૭૯૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
