<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ધારાસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાનો જન્મદિન

રાજકોટઃ સુરેન્‍દ્રનગર-વઢવાણના ભાજપના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક શ્રી જગદીશ પી. મકવાણાનો જન્‍મ ૧૯૭૨ના વર્ષની તા. ૧૯ જૂને થયેલ આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી જગદીશ મકવાણા ભૂતકાળમાં લીંબડી તાલુકા પ્રમુખ, સુરેન્‍દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી અને પ્રમુખ વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. જાહેર જીવનના બહોળા અનુભવી છે.

મો. ૯૪૨૭૬ ૬૬૨૧૨ ગાંધીનગર

 

(11:30 AM IST)