<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ફણસવાડાનાસ્ત્રી સશકિતકરણના હીમાયતી સીતાબેન પટેલનો જન્‍મ દિવસ

ભાવનગર તા. ર૭ :.. વલસાડ પાસે ફણસવાડાના પ્રખર ધર્મ પરાયણી પૂ. સીતાબેન  બી. પટેલનો આજે તા. ર૭ જુનના જન્‍મ દિવસ છે.

પ્રત્‍યેક સેવાકીય પ્રવૃતિઓમાં રાત-દિવસ એક કરીને સમતા ભરેલી મમતાવાળા સીતાબેન અનેક સંસ્‍થાઓમાં પ્રત્‍યક્ષ કે પરોક્ષ પણે અનન્‍ય સેવા યોગદાન આપી રહ્યા છે.

(11:23 AM IST)