News of Thursday, 27th June 2024
મનપાના વર્ગ-૪ના કર્મચારી રાજ ધામેલીયાનો આજે જન્મદિન

રાજકોટ : મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ સમિતિના વર્ગ-૪ના કર્મચારી રાજ ધામેલીયા આજે તા.૨૭ જુનનાં જન્મદિવસ છે. તેઓ શહકર્મ ધંધાદાર સમિતિ સહિતની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આજે તેમના જન્મદિન અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, કાર્યકરો, શુભેચ્છકો, પરિવારજનો, મિત્રો દ્રારા (મો.૮૩૨૦૦ ૦૫૬૯૬) શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
