પ.બંગાળમાં આજથી શુભેન્દુનું રાજઃ ભવ્ય શપથવિધિઃ પીએમ મોદીના બંગાળની જનતાને દંડવત પ્રણામ : જુઓ વિડીયો : બંગાળમાં આજથી ભગવો લહેરાયોઃ મુખ્યમંત્રી ઉપરાંત પાંચ ધારાસભ્યો બન્યાં મંત્રી : શપથવિધિ સમારોહમાં પીએમ મોદી-ગૃહમંત્રી શાહ, NDAના દિગ્ગજોઃ ભાજપ શાશિત રાજયોના મુખ્યમંત્રીઓ વગેરે હાજર રહયાં2:39 PM IST
મે કુલ ૯ યુધ્ધ અટકાવ્યાઃ ટ્રમ્પ9:47 AM IST
બંગાળમાં ભગવા રાજનો ઉદય એ આધ્યાત્મિક અને વૈચારિક વિજય: અમિત શાહે વિવેકાનંદની ભૂમિ પર ભાજપના શાસનને ભારત માતાના ઉપાસકો માટે 'મહાન પર્વ' ગણાવ્યું : સ્વામી વિવેકાનંદ અને શ્યામા પ્રસાદ મુખર્જીના સંસ્કારોના પુનરુત્થાનનો દાવો કરતા ગૃહમંત્રીએ કર્ણાટકની ધરતી પરથી બંગાળની સત્તા પરિવર્તનને રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો1:01 AM IST
બંગાળના રાજકારણમાં 'ગાયત્રી' યોગનો અદભૂત સંયોગ: મમતા બેનર્જી બાદ હવે સુવેન્દુ અધિકારીએ સંભાળી રાજ્યની કમાન, પશ્ચિમ બંગાળમાં ભાજપના ભગવા શાસનનો સૂર્યોદય : રવિન્દ્ર જયંતિના પવિત્ર અવસરે 'જાયન્ટ કિલર' સુવેન્દુએ મુખ્યમંત્રી પદના શપથ લઈ રચ્યો ઇતિહાસ, પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સત્તાધીશની માતાઓના નામે જગાવી રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ12:56 AM IST
આર્જેન્ટિનામાં ‘હંટાવાયરસ’નો હાહાકાર: કેસોમાં થયો બમણો ઉછાળો, ક્રુઝ શિપ પર દંપતીના મોતથી દુનિયાભરમાં ફફડાટ; શું કોરોના જેવી મહામારી ફરી ત્રાટકશે? : આબોહવા પરિવર્તનને કારણે ઉંદરો બન્યા જીવલેણ વાયરસના વાહક; WHO એ કહ્યું- “ગભરાશો નહીં, આ કોવિડ-19 નથી”, સ્પેનના કેનેરી ટાપુ પર પહોંચતા જહાજને લઈ હાઈ-એલર્ટ12:36 AM IST
મગરના જડબામાં હાથ હોવા છતાં ડગી નહીં ઉત્તર પ્રદેશની આ ‘વીરાંગના’: આંખમાં મુક્કા મારી મગરને હંફાવ્યો, મોતને હાથતાળી આપી ૧૯ વર્ષીય સુમનનો દિલધડક બચાવ! : અલીગઢમાં ઘાસ કાપવા ગયેલી યુવતી પર નદી કાંઠે મગરે કર્યો જીવલેણ હુમલો; કાકીએ દાતરડાથી હુમલો કરતા મગરે શિકાર છોડ્યો, લોહીલુહાણ હાલતમાં સુમન હોસ્પિટલમાં દાખલ12:35 AM IST
પંજાબના રાજકારણમાં ભીષણ બગાવત: રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે ખોલ્યો મોરચો! ‘રંગલા પંજાબને કાંગલા (નાદાર) બનાવ્યું’, EDના દરોડામાં બાલ્કનીમાંથી ફેંકાયેલા લાખોના મામલે કેજરીવાલ સરકાર પર કર્યા પ્રહાર! : “જેણે ૨૧ રૂપિયા પણ પ્રામાણિકતાથી કમાયા હોય તે ૨૧ લાખ રસ્તા પર ન ફેંકે”; વિદેશી કંપનીઓ દ્વારા કરોડોના રાઉન્ડ-ટ્રિપિંગ અને ભ્રષ્ટાચારના આરોપસર ચઢ્ઢાએ AAP ને પંજાબ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો12:27 AM IST
બહેરીનમાં ઈરાન પ્રેરિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા ૪૧ શંકાસ્પદોની ધરપકડથી પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : ખાડી દેશની સુરક્ષા એજન્સીઓએ તેહરાનના ઈશારે કામ કરતા મોટા મોડ્યુલને તોડી પાડી અનેક ધાર્મિક હસ્તીઓની અટકાયત કરી, પ્રાદેશિક તણાવ વચ્ચે સૈન્ય થાણાઓની સુરક્ષા સઘન બનાવાઈ12:24 AM IST
દિલજીત દોસાંઝ પંજાબના રાજકારણમાં મારશે એન્ટ્રી? સોશિયલ મીડિયા પર વાયરલ અહેવાલથી મચ્યો ખળભળાટ; ગાયકે માત્ર ૩ શબ્દોમાં કરી દીધી ‘બોલતી બંધ’! : “કાદે વી નહીં!”: અખબારના લેખ પર રિએક્ટ કરતા પંજાબી સુપરસ્ટારે રાજકારણમાં જોડાવાની અફવાઓને જડબાતોડ જવાબ આપ્યો; કહ્યું- મનોરંજન મારું કામ છે અને હું એમાં જ ખુશ છું12:17 AM IST
બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઊંચકાયો? પેન્ટાગોનની સિક્રેટ ‘UFO’ ફાઇલો જાહેર: શું ખરેખર એલિયન્સ પૃથ્વી પર આવ્યા હતા? જાણો અમેરિકાના રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો! : વર્ષોથી છુપાવાયેલી ‘પારલૌકિક’ ઘટનાઓનો હિસાબ હવે દુનિયાની સામે; વિચિત્ર ઉડતી રકાબીઓ અને અજાણી ટેકનોલોજીના દાવાઓ વચ્ચે વિજ્ઞાને આપ્યો મોટો જવાબ12:16 AM IST
દુનિયાના ફેંકી દીધેલા કપડાંનું ‘કબરસ્તાન’ બન્યું ભારતનું આ શહેર: ફાસ્ટ ફેશનના નામે પાણીપતના લાખો કામદારોના ફેફસામાં ઠલવાઈ રહ્યું છે ‘ઝેર’, રહેવાસીઓ ચૂકવી રહ્યા છે મોટી કિંમત! : અમેરિકા-જાપાનનો કચરો ઉત્તર ભારતમાં લાવીને બનાવાય છે ધાબળા અને કાર્પેટ; રક્ષણાત્મક સાધનો વિના રાસાયણિક વરાળ અને ધૂળ વચ્ચે કામ કરતા મજૂરો કેન્સર અને અસ્થમાના શિકાર12:13 AM IST
ડેનવર રનવે પર ‘મોતની દોડ’: ટેકઓફ વખતે વિમાન સાથે અથડાતા યુવકના ચિથરેચિથરા ઊડ્યા, એન્જિનમાં વિસ્ફોટ અને ધુમાડા વચ્ચે ૨૩૧ મુસાફરોનો ચમત્કારિક બચાવ! : પરિમિતિ વાડ કૂદીને રનવે પર દોડેલા અજાણ્યા શખ્સને ફ્રન્ટીયર એરલાઇન્સના વિમાને ૧૪૬ માઇલની ઝડપે ટક્કર મારી; મુસાફરોને સ્લાઇડ્સ દ્વારા બહાર કઢાયા, એરપોર્ટની સુરક્ષા સામે સવાલ12:39 AM IST
બંગાળમાં ‘અધિકારી’ રાજનો સૂર્યોદય: ‘કાંતિના પુત્ર’ સુવેન્દુએ મુખ્યમંત્રી પદના શપથ લેતા જ મેદિનીપુર ગુલાલ અને મીઠાઈઓથી નહાયું, પૂર્વ ભારતનું રાજકારણ પલટાયું! : “પુત્રએ રાજ્યની જનતા અને પક્ષનો વિશ્વાસ જીત્યો છે” – પિતા શિશિર અધિકારીની ગદગદિત લાગણી; નરેન્દ્રભાઈ મોદીની ‘સાચી પસંદગી’ પર મહોર લાગતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ12:10 AM IST
ખાટુશ્યામજી મંદિરમાં ‘દાનપેટી’ સાફ કરનારી ગેંગ જેલ ભેગી: ૮ લાખની રોકડ કોથળામાં ભરી જનારા ૨ શખ્સો ઝડપાયા, સીસીટીવીમાં કેદ થઈ હતી ચોરીની લાઈવ ફિલ્મ! : ઉદયપુર અને ચિત્તોડગઢમાં આતંક મચાવનાર આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ; જૈન મંદિર બાદ શ્યામ મંદિરને નિશાન બનાવનારા આરોપીઓએ કબૂલાત કરતા પોલીસને મોટી સફળતા11:11 PM IST
ખાખી, ઇશ્ક અને આઈપીએલ સટ્ટાનું ખતરનાક કોકટેલ: સબ-ઇન્સ્પેક્ટર બનવાનું સપનું જોતી ગર્લફ્રેન્ડ જેલના સળિયા પાછળ, કોન્સ્ટેબલ પ્રેમીએ કરાવ્યો ૨ કરોડનો ‘ખેલ’! : ઝાંસીની પોશ કોલોનીમાં ચાલતા હાઈપ્રોફાઈલ સટ્ટા રેકેટનો પર્દાફાશ; ૧૦૦ ગ્રામના ૯ સોનાના બિસ્કિટ, ૧.૫૫ કરોડના દાગીના અને લેપટોપ-મોબાઈલનો જંગી જથ્થો જપ્ત11:11 PM IST
રાજકારણ છે કે ફિલ્મનો સેટ? તમિલનાડુમાં વિજયની ‘ટીવીકે’નો ફિયાસ્કો: બહુમતી વગર સરકાર બનાવવાનો દાવો અને વોટ્સએપ પર ટેકો માંગતા પત્રોએ હાસ્ય જગાડ્યું! : રાજભવનમાં ફૂલોનો ગુલદસ્તો લઈ જવાનું પણ ભૂલી ગયા ‘થલાપતિ’ વિજય; અનુભવના અભાવે ગઠબંધન સરકારના દાવામાં ટેકનિકલ છબરડા અને નકલી સહીના આક્ષેપોથી ભારે ફજેતી11:11 PM IST
માત્ર ૧૪ વર્ષની ઉંમરે હાર્ટ એટેકે લીધો કિશોરનો જીવ! વાલીઓ સાવધાન: બાળકોમાં દેખાતા આ ૩ લક્ષણોને ભૂલથી પણ સામાન્ય ન ગણતા, નિષ્ણાત ડોક્ટરોની લાલબત્તી : નાની ઉંમરે હૃદયરોગના હુમલાનું વધતું જોખમ ચિંતાનો વિષય; બેંગલુરુના જાણીતા કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું કે કેમ બાળકો પણ બની રહ્યા છે સાઈલન્ટ કિલરનો શિકાર11:06 PM IST
માતાના મોક્ષ માટે પુત્ર બન્યો પિતાનો કાળ! ગરીબી અને પિતાની દારૂની લતે સર્જ્યો કરુણ અંજામ: અંતિમ સંસ્કારની વિધિ માટે જમીનનો હિસ્સો ન મળતા પુત્રએ પિતાને પતાવી દીધા : માતાના મૃત્યુના એક વર્ષ બાદ પણ દશકર્મ વિધિ ન થતા પુત્ર આક્રોશમાં હતો; નશામાં ધૂત પિતાએ દીકરાની આજીજી ન સાંભળી અને કુટુંબમાં લોહીની નદીઓ વહી11:03 PM IST
MP પંચાયત ચૂંટણીમાં હવે ‘મેયર’ સ્ટાઈલથી ખેલાશે જંગ: જિલ્લા અને જનપદ પ્રમુખોની થશે સીધી ચૂંટણી, સભ્યોના ખરીદ-વેચાણ અને ‘હોર્સ ટ્રેડિંગ’ પર લાગશે બ્રેક! : ૨૦૨૭ની ચૂંટણી પહેલા શિવરાજ સરકારનો મોટો માસ્ટરપ્લાન; પંચાયતી રાજના કાયદામાં ફેરફારની તૈયારી, હવે જનતાના મતે જ નક્કી થશે ગામડાના ‘સરકાર’11:03 PM IST
મેદાન પર ‘ક્રિકેટ’ નહીં પણ કુદરતનું ‘તોફાન’ ખેલાયું! રત્નાગિરીમાં મેચ વચ્ચે વાવાઝોડાનો એવો ફટકો પડ્યો કે ખેલાડીઓ હવામાં ફંગોળાયા, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ : બેનેગી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આકાશમાંથી ઉતરી આફત; જોરદાર પવનના કારણે ખેલાડીઓ જમીન પર પટકાયા, જીવ બચાવવા મેદાન છોડી ભાગ્યા દર્શકો11:03 PM IST
બંગાળમાં ‘સુવેન્દુ યુગ’નો પ્રારંભ: સીએમ અધિકારીએ સંભાળી કમાન, પૂર્વ SIR નિરીક્ષક સુબ્રત ગુપ્તા બન્યા મુખ્ય સલાહકાર અને શાંતનુ બાલાને સોંપાઈ મહત્વની જવાબદારી : ૧૫ વર્ષના મમતા શાસનનો અંત અને ભાજપ સરકારનો શપથવિધિ; કોલકાતામાં પીએમ મોદી અને અમિતભાઈ શાહની હાજરીમાં ભવ્ય સમારોહ, સચિવાલયમાં વહીવટી ફેરબદલનો દોર શરૂ11:02 PM IST
ગઈકાલે ‘ભ્રષ્ટાચારી’ હતા, આજે CM બની ગયા! શુભેન્દુ અધિકારીના રાજ્યાભિષેક પર સંજય રાઉતનો ભાજપ પર તીખો પ્રહાર; ‘વોશિંગ મશીન’ પરંપરા પર સાધ્યું નિશાન : “જેમને પકડવા આંદોલન કર્યું, તેમને જ ગાદી સોંપી”: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શિવસેના (UBT) નેતાના કટાક્ષથી દેશભરના રાજકારણમાં ગરમાવો10:56 PM IST
પંજાબમાં ED નો સપાટો: મંત્રી સંજીવ અરોરાની ધરપકડથી રાજકારણ ગરમાયું; કેજરીવાલે કેન્દ્ર પર વરસતા કહ્યું- ‘ભાજપના અત્યાચાર સામે પંજાબ ઝૂકશે નહીં!’ : મોદી સરકાર વિપક્ષી નેતાઓને ડરાવીને પક્ષ પલટો કરાવવાની રાજનીતિ કરી રહી છે - દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીનો ગંભીર આક્ષેપ; AAP અને ભાજપ વચ્ચે જંગ તેજ10:52 PM IST
વડાપ્રધાન મોદીનો ત્રણ રાજ્યોનો ઝંઝાવતી પ્રવાસ: ગુજરાત, કર્ણાટક અને તેલંગાણાને આપશે કરોડોની ભેટ, સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉજવશે 'અમૃત મહોત્સવ' : બે દિવસમાં ₹9,400 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; બેંગલુરુમાં 'આર્ટ ઓફ લિવિંગ'ના કાર્યક્રમમાં હાજરી આપશે અને હૈદરાબાદમાં વિકાસના નવા દ્વાર ખોલશે10:52 PM IST
ટ્રમ્પની ડ્રેગનના દેશની મુલાકાત પહેલાં અમેરિકાના તેવર ગરમ: ચીન અને દુબઈ સહિતની 10 કંપનીઓ પર લાદ્યો 'ડિજિટલ પંજો', ઈરાનને હથિયાર સપ્લાય કરવાનો ગંભીર આરોપ : વૈશ્વિક યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકાનું મોટું ઓપરેશન; ઈરાનના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામને મદદ કરનારા નેટવર્કને તોડી પાડવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક10:48 PM IST
90ના દાયકાની તે પાંચ જાદુઈ ઈચ્છાઓ જે આજે પણ દરેક ભારતીયના દિલમાં જીવંત છે: ગેજેટ્સના યુગમાં પણ મિસ્ટર ઈન્ડિયાની ઘડિયાળ અને સંજુની પેન્સિલની છે મોહિની! : સ્માર્ટફોન અને AI પહેલાં આપણી પાસે હતી સપનાની એક અનોખી દુનિયા; શક્તિમાનની જેમ ગોળ-ગોળ ઘૂમવું અને સોનપરીના મંત્રમાં છુપાયેલું હતું આપણું બાળપણ9:54 PM IST
તમિલનાડુમાં 'ગઠબંધન ધર્મ' પર સવાલો: એમ.કે. સ્ટાલિને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, વિજયની પાર્ટીને ટેકો આપવા બદલ સાથી પક્ષને ગણાવ્યો વિશ્વાસઘાતી! : DMKના વડાએ પૂર્વ સાથી પર નિશાન સાધી કહ્યું - "જીત્યા પછી આભાર માનવા પણ ન આવ્યા"; નવી સરકારને દ્રવિડિયન યોજનાઓ ચાલુ રાખવા વિનંતી, રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાની જાહેરાત9:48 PM IST
બેંગલુરુની રેસ્ટોરન્ટમાં મધ્યરાત્રિએ ભીષણ આગનો તાંડવ: ગૂંગળામણને કારણે વેઈટરનું કમકમાટીભર્યું મોત, ૪ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા! : નાગરાભાવીની 'દુર્ગા શ્રી ગ્રાન્ડ' રેસ્ટોરન્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા; ઊંઘમાં રહેલા સ્ટાફ પર આફત ત્રાટકી, લાખોની મિલકત બળીને ખાખ થતા માલિક સામે બેદરકારીનો ગુનો દાખલ9:47 PM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: હત્યા કરનાર કે તેમાં મદદ કરનાર આરોપીને પીડિતની મિલકતમાં હક નહીં મળે, ટ્રાયલ ચાલુ હોય તો પણ વારસા પર લાગશે રોક! : ન્યાય, નિષ્પક્ષતા અને સમાનતાના સિદ્ધાંતો હેઠળ સર્વોચ્ચ અદાલતનો મોટો નિર્ણય; હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ ૨૫ મુજબ ખૂનીને સંપત્તિથી વંચિત રાખવાની જોગવાઈ પર મહોર9:48 PM IST
તમિલનાડુના કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં ખસેડાયા હોવાની વાત તદ્દન પાયાવિહોણી: નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારનો મોટો ખુલાસો : 'હાઈકમાન્ડે મને આવી કોઈ સૂચના આપી નથી', રિસોર્ટ પોલિટિક્સની અટકળો પર કર્ણાટક કોંગ્રેસ પ્રમુખે પૂર્ણવિરામ મૂક્યું; પોંડિચેરીમાં શનિદેવના દર્શન માટે રવાના થયા શિવકુમાર9:33 PM IST
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય: સેન્ટ્રલ રિજ વિસ્તારના ૬૭૩ હેક્ટરને 'આરક્ષિત વન' જાહેર કરાયું, હવે અતિક્રમણ કરનારાઓ સામે લેવાશે કડક કાયદાકીય પગલાં! : ૩ દાયકાથી પેન્ડિંગ પડેલી પ્રક્રિયા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પૂર્ણ કરી; દિલ્હીના 'ગ્રીન લંગ્સ' ગણાતા આ વિસ્તારમાં પીપળો, લીમડો અને જામુન જેવા સ્વદેશી વૃક્ષો વાવી પર્યાવરણને સુરક્ષિત કરાશે9:31 PM IST
યુપીમાં યોગી કેબિનેટના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે: સીએમ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત, રવિવારે બપોરે ૩ વાગ્યે શપથ ગ્રહણની શક્યતા! : મંત્રીમંડળમાં ૬ નવા ચહેરાઓનો થઈ શકે છે સમાવેશ; ભૂપેન્દ્ર ચૌધરી અને પૂજા પાલ સહિતના નામો રેસમાં સૌથી આગળ, ચૂંટણી પૂર્વે જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો સાધવા ભાજપનો મોટો માસ્ટરપ્લોન9:32 PM IST
ભારતનું રહસ્યમય મિસાઈલ પરીક્ષણ: ઓડિશાથી બાંગ્લાદેશ સુધી આકાશમાં દેખાયો અદભૂત નજારો, ૩૫૬૦ કિમી લાંબો કોરિડોર હોવા છતાં સરકાર કેમ છે મૌન? : ગ્લોઈંગ ટ્રેઈલ જોઈને લોકોમાં ફફડાટ અને કુતૂહલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ; સંરક્ષણ નિષ્ણાતોએ અગ્નિ શ્રેણીની મિસાઈલ અથવા હાઈપરસોનિક સિસ્ટમ હોવાની વ્યક્ત કરી આશંકા9:31 PM IST
બિહારની ૧.૮૧ કરોડ મહિલાઓ માટે સમ્રાટ સરકારની મોટી જાહેરાત: 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના'ના બીજા હપ્તાના નાણાં ટૂંક સમયમાં ખાતામાં જમા થશે, જાણો શું છે નવો અપડેટ! : મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ૨ લાખ રૂપિયાની આર્થિક સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે; કેબિનેટ વિસ્તરણ બાદ મંત્રી શ્રવણ કુમારના મહિલાઓને 'ગુડ ન્યૂઝ', જીવિકા ઓફિસ દ્વારા મંજૂર થયેલી અરજીઓ પર મળશે લાભ9:30 PM IST
મોંઘવારીના મોરચે જનતાને મોટી રાહત: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ : કેન્દ્ર સરકારે ભાવમાં વધારો ન કરીને સામાન્ય પ્રજાને આપી ભેટ; અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના મેટ્રો શહેરોમાં ઈંધણના દરોમાં કોઈ ફેરફાર નહીં, જનતાનો હાશકારો9:28 PM IST
દિલ્હીમાં લોકશાહીના ધબકારા સમાન ભાજપ મુખ્યાલય પર આતંકી હુમલાનું મોટું ષડયંત્ર: રાજધાનીમાં હાઈ-એલર્ટ, આત્મઘાતી હુમલાખોરો અને કાર બોમ્બના ઇનપુટથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ! : DDU માર્ગ પર આવેલી BJP ઓફિસ અને સરકારી કચેરીઓ આતંકીઓના નિશાન પર; સંસદ હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટના કડવા ઇતિહાસને જોતા દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવ્યો9:25 PM IST
ભારતનું અંતરિક્ષમાં વિરાટ પરાક્રમ: MIRV ટેકનોલોજીથી સજ્જ અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ, હવે એક જ ઉડાનમાં દુશ્મનના અનેક ઠેકાણાઓ થશે નેસ્તનાબૂદ! : ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી DRDO એ રચ્યો ઇતિહાસ; સ્વદેશી તાકાત જોઈને દુનિયા દંગ, હિંદ મહાસાગરમાં મિસાઈલે પૂર્વનિર્ધારિત લક્ષ્યો પર સાધ્યું અચૂક નિશાન9:24 PM IST
કર્ણાટકમાં 'યેદિયુરપ્પા અભિમાનોત્સવ'ની ધૂમ: અમિતભાઈ શાહે દિગ્ગજ નેતાની ૫૦ વર્ષની રાજકીય સફરને નવાજી, બંગાળના વિજયનો પણ ગુંજ્યો જયઘોષ! : ચિત્રદુર્ગમાં પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાનું ભવ્ય સન્માન; ખેડૂત નેતાના બલિદાન અને ભાજપમાં તેમના પ્રદાનને અમિતભાઈ શાહે બિરદાવ્યું, અટકેલા સ્મારકને પૂર્ણ કરવાનો આપ્યો કોલ8:24 PM IST
ભોપાલમાં નકલી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ: પશ્ચિમ બંગાળનો 'ફેક MBBS ડોક્ટર' ઝડપાયો, પાકિસ્તાન અને નેપાળ સુધી જોડાયેલા છે તાર! : ૫૦૦ના દરની ૧.૪ લાખની નકલી નોટો સાથે સૈફુલ ઈસ્લામની ધરપકડ; વિદેશી સિમકાર્ડ અને આઈફોન દ્વારા ચલાવતો હતો આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી8:23 PM IST
બિહારમાં પુલ દુર્ઘટનાઓ રોકવા સમ્રાટ સરકાર એક્શન મોડમાં: હવે ૭૨ કલાકમાં ઓનલાઇન અપલોડ કરવો પડશે સેફ્ટી ઓડિટ રિપોર્ટ, બેદરકારી દાખવનાર અધિકારીઓની ખેર નથી! : ૬૦ થી ૨૫૦ મીટર લાંબા પુલોનું સીધું મોનિટરિંગ હેડક્વાર્ટર લેવલથી થશે; જો પુલને નુકસાન થશે તો એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ગણાશે જવાબદાર8:22 PM IST
ટ્રમ્પનું 'પ્રોજેક્ટ ફ્રીડમ' ફ્લોપ: હોર્મુઝની સામુદ્રધુનીમાં ૧૬૦૦ જહાજો અને હજારો ખલાસીઓ ફસાયા, વિશ્વના ઓઈલ સપ્લાય પર તોળાતું ગંભીર સંકટ! : અમેરિકી સૈન્ય સુરક્ષા વચ્ચે માત્ર બે જહાજો પસાર થઈ શક્યા; યુદ્ધવિરામ છતાં મિસાઈલ હુમલા ચાલુ રહેતા શિપિંગ કંપનીઓએ જોખમ લેવાનો કર્યો ઈનકાર, ૪૮ કલાકમાં જ અભિયાન સ્થગિત8:21 PM IST
ગીરના જંગલમાં બોલિવૂડનો જમાવડો: આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી અને રકુલપ્રીત સિંહે સાસણમાં માણી સિંહ સફારી, ડાલામથ્થાની ગર્જના જોઈ સ્ટાર્સ મંત્રમુગ્ધ! : વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને જીતુ વાઘાણીએ 'અતિથિ દેવો ભવ'ની પરંપરા મુજબ કર્યું ભવ્ય સ્વાગત; ખુલ્લી જીપ્સીમાં સિંહોના પ્રત્યક્ષ દર્શન કરીને અભિનેતાઓએ વન વિભાગની કામગીરીને મુક્ત કંઠે બિરદાવી8:12 PM IST
બંગાળમાં ભાજપનો વિજયાદશમી જેવો માહોલ: સુવેન્દુ અધિકારીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ શહીદ કાર્યકરોના પરિવારોને મળીને વહાવ્યા આસું! : કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ; યોગી આદિત્યનાથે સુવેન્દુને પહેરાવ્યો ગોરખનાથ ધામનો કેસરિયો પટકો, રાજકીય હિંસાના પીડિતો માટે બનાવાયું ભવ્ય સ્મારક7:44 PM IST
અખાતી દેશોમાં યુદ્ધના ભણકારા વચ્ચે શાંતિ મંત્રણા પર જોખમ: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત, મધ્ય પૂર્વમાં 'ભય' અને 'નિર્ણાયક' સમયની શરૂઆત! : અમેરિકી સેનાએ ઈરાનના બે તેલ ટેન્કરોને કર્યા નિષ્ક્રિય; હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલાઓ વચ્ચે ૩૦ દિવસના સીઝફાયર માટે ટ્રમ્પની નવી દરખાસ્ત, વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા7:42 PM IST
પશ્ચિમ બંગાળમાં ભાજપ શાસનનો સૂર્યોદય : સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા : મમતા બેનર્જીની ગેરહાજરી વચ્ચે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય સમારોહ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં દિલીપ ઘોષ અને અગ્નિમિત્રા પોલ સહિત ૫ દિગ્ગજોએ મંત્રી તરીકે શપથ લીધા : ઉત્તર બંગાળથી નિસિથ પ્રમાણિક, મતુઆ સમુદાયના અશોક કીર્તનીયા અને આદિવાસી નેતા ખુદીરામ ટુડુને કેબિનેટમાં સ્થાન આપી ભાજપે સામાજિક સમીકરણો સાધ્યા1:14 PM IST
શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સોમવારે નરેન્દ્રભાઇનો રોડ-શો : નરેન્દ્રભાઈ મોદીનું ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશેઃ મંદિરમાં નરેન્દ્રભાઈ કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપુજા કરશેઃ સૂર્યકિરણ વિમાનનો એર-શો અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાઃ શ્રી સદભાવના મેદાન ખાતે જનસભા : વડાપ્રધાનના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈઃ કળષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓએ પત્રકારોને અવગત કર્યા1:20 PM IST
તમિલનાડુમાં સત્તાનું સસ્પેન્સ યથાવત : બહુમતી સાબિત કરવા વિજય પાસે ૨ ધારાસભ્યો ખૂટતા શપથવિધિ ફરી રદ : રાજ્યપાલ આર્લેકર સામે ત્રીજી વખત દાવો રજૂ કરાયો : ટીવીકે પાસે કોંગ્રેસ અને ડાબેરીઓ સહિત ૧૧૬ ધારાસભ્યોનું સમર્થન છતાં ૧૧૮ના મેજિક ફિગરના અભાવે રાજ્યપાલનું આમંત્રણ અટક્યું : વીસીકે પાર્ટીએ જાહેર સમર્થન આપ્યા બાદ મોડી રાત સુધી પત્ર ન સોંપતા પેંચ ફસાયો : મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો12:55 PM IST
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો : મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી 'ભૂતપૂર્વ' શબ્દ હટાવતા નવાજૂનીના સંકેત : શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ બાદ મમતા બેનર્જીએ એકાએક ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બદલી : સત્તા સંઘર્ષની લડાઈ હવે સોશિયલ મીડિયા પર તેજ બની : તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સામસામે5:53 PM IST
ઉદ્યોગપતિ અનિલ અંબાણી ગ્રુપ પર સીબીઆઈની મોટી કાર્યવાહી : મુંબઈ સહિત ૧૭ સ્થળોએ મધ્યરાત્રિએ દરોડાથી કોર્પોરેટ જગતમાં ફફડાટ : યસ બેંક ફ્રોડ કેસ અને નાણાકીય અનિયમિતતાના મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન : રિલાયન્સ એડીએજી ગ્રુપની ઓફિસો અને રહેણાંક પરિસરો પર તવાઈ : કરોડોના શંકાસ્પદ વ્યવહારોની ફાઈલો કબજે કરવામાં આવી5:46 PM IST
સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે નવો અધ્યાય : ૧૧ મેના રોજ પ્રથમ જ્યોતિર્લિંગના શિખર પર ૧૧ પવિત્ર તીર્થોના જળથી થશે ભવ્ય કુંભાભિષેક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહાપૂજા સાથે ૯૦ મીટર ઊંચી ક્રેન દ્વારા વિશાળ કુંભને શિખર સુધી પહોંચાડી કરાશે જળાભિષેક : દક્ષિણ ભારતની પરંપરા મુજબ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે અનન્ય ‘અમૃતપર્વ-૨૦૨૬’5:39 PM IST
સોમનાથના આકાશમાં વાયુસેનાની ગર્જના : 'સૂર્યકિરણ એર શો'માં ૬ ફાઈટર જેટ રચશે ત્રિરંગો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રચાશે નવો ઈતિહાસ : ૧૧ મેએ સવારે ૧૧ કલાકે ૯૦૦ કિમીની ઝડપે હૉક-એમ.કે-૧૩૨ વિમાનો દિલધડક કરતબો બતાવશે : ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં જામનગરથી ઓપરેટ થતા જેટ્સ દ્વારા ડાયમંડ ફોર્મેશન અને કલર સ્મોકનું ભવ્ય નિદર્શન યોજાશે5:37 PM IST
સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પહેલા પીએમ મોદીએ કર્યું ટ્વીટ : ખાસ સંદેશો પાઠવીને ગુરૂદેવને યાદ કર્યા : તેમણે લખ્યું, "આજે, પચોઇશે બોઈશાખના ખાસ પ્રસંગે, આપણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ એક અનોખા લેખક અને વિચારક હતા, જેમણે ભારતીય સભ્યતાના આત્માને અવાજ આપ્યો2:11 PM IST
પંજાબમાં EDની મોટી કાર્યવાહી : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના સત્તાવાર આવાસ સહિત 5 સ્થળો પર દરોડા : સંજીવ અરોરા પર તેમની કંપની 'હેમ્પટન સ્કાઈ રિયલ્ટી લિમિટેડ' દ્વારા મોટા પાયે આર્થિક ગેરરીતિઓ કરવાનો આરોપ:આશરે 100 કરોડ રૂપિયાથી વધુના મોબાઈલ ફોનની નકલી GST ખરીદી દર્શાવી આ ફોનની નિકાસ બતાવીને દુબઈ (UAE) થી ગેરકાયદેસર નાણાંને ભારત પરત લાવવા માટે 'રાઉન્ડ ટ્રીપિંગ' કરાયું 1:31 PM IST
દેશના કરોડો મજૂરો માટે સરકાર લાવી નવી યોજનાઃ મળશે પેન્શન : દૈનિક વેતન કામદારોને પણ પગારદાર વ્યક્તિઓની જેમ નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુવિધા આપવામાં આવશે : દેશના લગભગ ૯૦ ટકા કામદારો આજે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. દૈનિક વેતન મજૂરો, નાના દુકાનદારો, ગિગ કામદારો, ઘરકામ કરનારાઓ અને પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા કારીગરો આવે છે9:49 AM IST
ગુજરાતમાં આવશે કેન્યાથી ચિત્તાઃ કચ્છનું ‘બન્ની' બનશે નવું સરનામું : રાજ્યમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેયની હાજરી જોવા મળશેઃ રાજ્યમાં ચિત્તાને લાવવા નેશનલ ટઈગલ કન્ઝર્વેશન ઓથોરિટીએ મંજૂરી આપી : કેન્દ્ર સરકારના અંતિમ નિર્ણય બાદ બે નર અને બે માદા ચિત્તા જુલાઈ અથવા ઓગસ્ટમાં આવી પહોંચશેઃ એક વર્ષમાં કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં લાવવાનું આયોજન11:12 AM IST
ઓનલાઈન દુનિયામાં બાળપણ અસુરક્ષિતઃ બાળકો સામેના ગુનાઓમાં ૪૬%નો વધારો : ૨૦૨૪માં ભારતમાં બાળકો સામેના દર દસ સાયબર ક્રાઈમમાંથી લગભગ નવમાં બાળ પોર્નોગ્રાફી મોકલવાનો સમાવેશ થતો હતો : ૨૦૨૪માં સમગ્ર ભારતમાં બાળકો વિરુદ્ધના ગુનાઓના કુલ ૧૮૭,૭૦૨ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૩ માં ૧૭૭,૩૩૫ કેસોથી ૫.૮ ટકાનો વધારો દર્શાવે છે10:23 AM IST
કેનેરી આઈલેન્ડ્સમાં હંટાવાયરસના ભરડામાં ફસાયેલા ક્રૂઝ શિપમાંથી અમેરિકનોને ઉગારવા CDC મેદાને : સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ દ્વારા સ્વદેશ લવાશે : નેબ્રાસ્કાના નેશનલ ક્વોરન્ટાઇન યુનિટમાં તમામ મુસાફરોને રાખવામાં આવશે : MV હોન્ડિયસ શિપ પર અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા અને 3 ના મોત બાદ ટ્રમ્પ પ્રશાસન એક્શન મોડમાં10:33 PM IST
ફિફા વર્લ્ડ કપ 2026: ત્રણ દેશોમાં યોજાશે ભવ્ય ઓપનિંગ સેરેમની, કેટી પેરી અને બ્લેકપિંકની લિસા સહિતના વૈશ્વિક કલાકારો મચાવશે ધૂમ : અમેરિકાની 250મી વર્ષગાંઠ નિમિત્તે 4 જુલાઈએ યોજાશે વિશેષ કાર્યક્રમો: મેક્સિકો, કેનેડા અને અમેરિકામાં સંગીત અને સંસ્કૃતિના સંગમ સાથે ફૂટબોલના મહાકુંભનો થશે પ્રારંભ10:49 PM IST
ભારતીય શેરબજારમાં FIIsનો 'એક્ઝિટ મોડ': દરરોજ હજારો કરોડ રૂપિયા કેમ ખેંચી રહ્યા છે વિદેશી રોકાણકારો? જાણો ક્યાં જઈ રહ્યો છે દુનિયાનો પૈસો : સેમસંગ અને તાઇવાનની ચિપ કંપનીઓની કમાણી સામે 'ઇન્ડિયા ઇન્ક'નો નફો પડ્યો ઓછો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસ અને ગ્લોબલ અર્નિંગ ગ્રોથે બદલ્યું રોકાણનું સરનામું10:50 PM IST
ભારતીય રાજનીતિમાં 'જોકર' શબ્દ પર જંગ: સંજય રાઉતની ટ્રમ્પને લખેલી પોસ્ટ પર ભાજપના આકરા પ્રહાર, 'ભારતને બદનામ કરવાની સોપારી લીધી હોવાનો' ગંભીર આક્ષેપ : બંગાળની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ અને ઈન્સ્ટિટ્યુશનલ ન્યુટ્રાલિટી મુદ્દે ટ્વિટર પર ગરમાવો: વિપક્ષે ઈલેક્શન કમિશન પર સવાલો ઉઠાવ્યા તો સત્તાપક્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડવાનો લગાવ્યો આરોપ10:52 PM IST
મજાક બની ગઈ મરણતોલ: નાગપુરમાં લાઉન્જના કેશિયર પર સહકર્મીએ હસતા-હસતા છરી ફેંકી, હવામાં ખુલેલી બ્લેડ છાતીમાં આરપાર ઉતરી જતાં યુવકનું મોત : મિત્રતામાં ખેલાયો લોહિયાળ ખેલ: ફોલ્ડ કરી શકાય તેવી છરી હવામાં જ ખુલી જતાં કમનસીબ ઘટના બની, ઉત્તર પ્રદેશના યુવકે જીવ ગુમાવ્યો અને ઉત્તરાખંડના મિત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો10:53 PM IST
ઝૂંપડપટ્ટી પુનઃવિકાસના નામે 'અંધેર નગરી'? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખખડાવી, 5 દાયકા જૂના કાયદાના ઓડિટ માટે હાઈ-લેવલ કમિટી રચવા આદેશ : મુંબઈના નગર નિયોજનની કંગાળ હાલત પર કોર્ટની લાલ આંખ: એક્સપર્ટ કમિટીમાં બ્યુરોક્રેટ્સ અને આર્કિટેક્ટ્સનો સમાવેશ કરી કાયદાની અસરકારકતા તપાસવા કડક સૂચના10:55 PM IST
ત્રિપુરામાં ૨૦૨૭ની વસ્તી ગણતરીના શ્રીગણેશ: ગોમતી જિલ્લામાં ડિજિટલ ટ્રેનિંગ કેમ્પનો પ્રારંભ, રાષ્ટ્રીય કક્ષાના ટ્રેનર્સ દ્વારા અધિકારીઓને અપાઈ વિશેષ તાલીમ : ડિજિટલ ભારત અંતર્ગત વસ્તી ગણતરીની પ્રક્રિયા બનશે વધુ સચોટ: ઉદયપુર સર્કિટ હાઉસ ખાતે ત્રણ દિવસીય કાર્યશાળામાં આઠ બ્લોકના અધિકારીઓ અને વહીવટી તંત્ર જોડાયું10:55 PM IST
ભાજપે ચૂંટણીઓ 'ચોરવાની' સિસ્ટમ બનાવી છે, જનતાનો રોષ ભભૂકશે ત્યારે નરેન્દ્ર મોદી ટકી શકશે નહીં - રાહુલ ગાંધી : હરિયાણા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ હવે આસામ - બંગાળમાં પણ ચૂંટણી ચોરી કર્યાનો ગંભીર આરોપ : ચૂંટણી પંચ અને અમલદારશાહી ભાજપના નિયંત્રણમાં હોવાનો કોંગ્રેસ નેતાનો ગુરુગ્રામમાં પ્રહાર11:19 PM IST
આજે ગંગોત્રીથી ગંગાસાગર સુધી, દરેક જગ્યાએ ભાજપની સરકાર :ગૃહમંત્રી અમિતભાઇ શાહે પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકને સંબોધિત કરી. પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માનતા, તેમણે 'સોનાર બાંગ્લા'ના લક્ષ્યને પૂર્ણ કરવા પર ભાર મૂક્યો અને સુવેન્દુ અધિકારીને પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા11:30 PM IST
બંગાળ અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બનશે :સુવેન્દુની સરકારની શપથવિધિ વચ્ચે મમતાની સાંસ્કૃતિક વંદના : કોલકાતાનું ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ભાજપની પ્રથમ સરકારના શપથ ગ્રહણ સાથે કેસરી રંગે રંગાશે બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી રવીન્દ્ર સંગીતના સૂરો સાથે પોતાની નવી રાજકીય ઇનિંગની રૂપરેખા તૈયાર કરશે.12:40 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસ્માર્ટ સિટી કે ‘ભૂવા’ સિટી? અમદાવાદમાં ભરઉનાળે રસ્તાઓ થયા ગરકાવ; ૧૦ દિવસમાં ૮ મોટા ભૂવા પડતા AMCની પોલ ખુલી, કરોડોનો ખર્ચ એળે ગયો! : ૨૫૮ કરોડનો તોતિંગ ડ્રેનેજ ટેક્સ વસૂલ્યા પછી પણ અમદાવાદીઓના નસીબમાં માત્ર ખાડા; ૧૨૦ કરોડના ‘રિહેબિલિટેશન’ અને ૬૯૧ ગેસ પાઈપોના દાવાઓ વચ્ચે રસ્તાઓ પત્તાના મહેલની જેમ બેસી ગયા12:18 AM IST
બનાસકાંઠામાં રખડતા શ્વાનનો આતંક: આંગણામાં સૂતેલા ૭ માસના માસૂમ પર કર્યો લોહીલુહાણ હુમલો; પાલનપુરના તબીબોએ જટિલ ઓપરેશન કરી બાળકને આપ્યું નવજીવન! : શેરપુરા ગામમાં હિંસક શ્વાને બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી; સમયસર હોસ્પિટલ પહોંચતા તબીબોની ટીમે જહેમત ઉઠાવી માસૂમનો જીવ બચાવ્યો12:30 AM IST
વટવા મર્ડર કેસ: ૩૪ વર્ષ બાદ ખાળકૂવામાંથી નીકળ્યું પાપ! પત્નીની હત્યા કરી લાશ દાટી દેનાર પતિ અને જેઠ આખરે જેલના સળિયા પાછળ, જાણો કેવી રીતે ઉકેલાયું આ 'કોલ્ડ કેસ'નું રહસ્ય : વર્ષ ૧૯૯૨માં થયેલી સનસનાટીભરી હત્યાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ; ૨૦ ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા હાડપિંજર અને DNA ટેસ્ટની મદદથી હત્યારાઓના ગળા સુધી પહોંચી પોલીસ9:52 PM IST
અમદાવાદમાં ઘરઘાટીનું ફિલ્મી કાવતરું: માલિકના ઘરમાં જ મિત્રો સાથે મળીને રચ્યું લૂંટનું નાટક, મોઢે પટ્ટી બાંધી ખુદને જ બનાવ્યો બંદી પણ ડ્રાઈવરની સતર્કતાએ ખોલી નાખી પોલ! : પંચવટી વિસ્તારના પોશ બંગલામાં ૩૬ તોલા સોનાની ચોરીનો માસ્ટર પ્લાન નિષ્ફળ; દિલ્હીથી બોલાવેલા સાગરીતો અને માસ્ટર માઈન્ડ નોકર સહિત ૩ શખ્સો જેલના સળિયા પાછળ, પોલીસે ફરીદાબાદથી જપ્ત કર્યો મુદ્દામાલ8:15 PM IST
અમદાવાદ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી : નરોડામાં ઓટોરીક્ષામાં ગેરકાયદેસર કફ સીરપનો જથ્થો સપ્લાય કરતા શેખ યાસીન અને મઝહરખાન પઠાણની ધરપકડ : યોગેશ ઠક્કર અને વિષ્ણુ વોન્ટેડ : પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક કે ડી ખાંભલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે બી રાજવી અને પીએસઆઈ એમ એન આદરેજીયાની ટીમે શ્રીજી બંગ્લોઝ ચાર રસ્તા પાસે દરોડો પાડી 410 નંગ નશાકારક સીરપ સહિત કુલ 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો6:50 PM IST
ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે બેઠક : 'વિકસિત ભારત @ ૨૦૪૭' માટે યુવા શક્તિને સજ્જ કરવા પર ભાર : લોકભવનમાં આયોજિત શુભેચ્છા મુલાકાતમાં રમતગમત, શ્રમિક કલ્યાણ અને યુવા સશક્તિકરણ પર વિસ્તૃત પરામર્શ : રાજ્યપાલના પ્રાકૃતિક ખેતીના અભિયાનની કેન્દ્રીય મંત્રીએ કરી સરાહના, દેશના વિકાસમાં ગુજરાતના યુવાનોની ભૂમિકા અંગે ચર્ચાઓ થઈ5:44 PM IST
બનાસકાંઠામાં હનીટ્રેપનો ખતરનાક ખેલ : લલનાની માયાજાળમાં ફસાયેલા વધુ એક કોન્ટ્રાક્ટર પાસેથી ₹૫ લાખ પડાવી લેવાતા સનસનાટી : સોશિયલ મીડિયા પર મૈત્રી કેળવી એકાંતમાં બોલાવ્યા બાદ ટોળકીએ તવાઈ બોલાવી : ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખોની ખંડણી વસૂલતા શિહોરી પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસ તેજ કરી5:51 PM IST
પશ્ચિમ બંગાળમાં નવા યુગના પ્રારંભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં સહભાગી થયા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ બંગાળ હવે 'સોનાર બાંગ્લા'નો સંકલ્પ સાકાર કરશે તેવી ભુપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કરી શ્રદ્ધા : નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી વિકાસ, શાંતિ અને સુશાસન માટે પાઠવી શુભેચ્છાઓ6:31 PM IST
અમદાવાદમાં ‘આકાશમાંથી અગનગોળા’ વરસશે : આગામી ૬ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર : પારો ૪૪ ડિગ્રીને વટાવશે : હવામાન વિભાગ દ્વારા હીટવેવની ગંભીર ચેતવણી : બપોરે ૧૨ થી ૫ દરમિયાન કામ વગર બહાર ન નીકળવા એએમસીની અપીલ : કાળઝાળ ગરમીથી બચવા ૧૭ વોર્ડમાં ૪૫ હોટસ્પોટ જાહેર કરાયા : ક્યુઆર કોડથી રીયલ ટાઈમ તાપમાન જાણી શકાશે2:34 PM IST
નડિયાદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં ધર્માંતરણના ગંભીર આક્ષેપોથી ખળભળાટ : હિન્દુ સંગઠનોએ સેન્ટર પર પહોંચી તપાસની માંગ કરી : પીડિત મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાતું હોવાના આરોપ સાથે હોબાળો : કલેક્ટરને રજૂઆત બાદ પ્રાંત અધિકારી અને પોલીસ કાફલાએ તપાસ હાથ ધરી : સેન્ટરના એડમિનિસ્ટ્રેટર સામે ઉઠ્યા સવાલો2:21 PM IST
ધોલેરામાં બનશે સ્માર્ટફોન અને હાઇ-એન્ડ ટીવીની ડિસ્પ્લે : ૨૨૦૦થી વધુ લોકોને મળશે રોજગારીઃ હજારો પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી થશે : ધોલેરા SIRમાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા રૂ. ૩,૦૬૮ કરોડ અને સુરત ખાતે સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. ૮૬૮ કરોડનું રોકાણ કરવામાં આવશે3:22 PM IST
ગુજરાતી પરિવાર પર વિદેશમાં ‘કાળ’નો પંજો: લંડન જવા નીકળેલા દંપતી અને બે સંતાનોને આફ્રિકામાં બનાવ્યા બંધક; પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી ૧ કરોડની ખંડણી માંગી! : “બે કલાકમાં પૈસા નહીં આપો તો બીજા દીકરાને પણ મારી નાખશે”: બંધક માતાની ધ્રૂજતી ઓડિયો ક્લિપ વાયરલ; અમદાવાદ પોલીસે એજન્ટોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા12:29 AM IST
ગાંધીનગરની સડકો પર દોડશે AI ની ‘ત્રીજી આંખ’: તમે ફરિયાદ કરો તે પહેલા જ મશીન પકડી પાડશે ખાડા અને લિકેજ, ગુજરાતનું પાટનગર બનશે દેશનું પ્રથમ ‘ઝીરો કમ્પ્લેઇન સિટી’! : માણસ ભૂલશે પણ મશીન નહીં! 360 ડિગ્રી કેમેરા અને સેન્સરથી સજ્જ હાઈટેક વ્હીકલ રસ્તા પરનો કચરો, ગટરનું લીકેજ અને દબાણો શોધી સેકન્ડોમાં અધિકારીને મોકલશે ‘વર્ક ઓર્ડર’11:05 PM IST
દાહોદમાં ચોકીદારની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો: ભંગાર ચોરીમાં નડતર બનતા આરોપીએ પથ્થરના ઘા ઝીંકી આધેડને મોતને ઘાટ ઉતાર્યા, સીસીટીવીની મદદથી હત્યારો જેલહવાલે! : રળીયાતી ગામે બાંધકામ સાઈટ પર બનેલી લોહિયાળ ઘટનામાં પોલીસે ૨૪ કલાકમાં આરોપી દ્રિપલ અમલીયારને દબોચ્યો; નેત્રમ કમાન્ડ કંટ્રોલ અને ટેક્નિકલ સોર્સની મદદથી પોલીસને મળી મોટી સફળતા9:28 PM IST
ગુજરાતમાં શોર્ટ સર્કિટના કારણે આગનું તાંડવ: કડીમાં ખેડૂતનો તૈયાર ડાંગરનો પાક બળીને ખાખ, સાણંદની ખાનગી કંપનીમાં ભીષણ આગથી લાખોનું નુકસાન! : વીજ લાઇનના તણખલાએ ખેડૂતની આખી સીઝનની મહેનત પર ફેરવ્યું પાણી; મોરૈયામાં કંપનીનો પ્લાન્ટ આગની લપેટમાં આવતા અફરાતફરી, ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી9:27 PM IST
વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ : પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી : સરદારધામ ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંત્રી મનીષાબેન વકીલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા : કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી સૂચનો અપાયા8:20 PM IST
ઝારખંડના સનસનાટીભર્યા મર્ડર કેસનો સુરત પોલીસે ઉકેલ્યો ભેદ: દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી વેડ રોડ પરથી ઝડપાયો, ૨૫ હજારની લેતીદેતીમાં મિત્રની જ કરી હતી હત્યા! : કબ્રસ્તાનમાં લાશ દાટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનાર રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામ જેલના સળિયા પાછળ; SIT ની તપાસ અને હાઈકોર્ટના આદેશ બાદ ખુલેલું હત્યાનું રહસ્ય8:14 PM IST
ગુજરાત ભાજપમાં મોટા ફેરફારના એંધાણ: ૧૫ મે બાદ જાહેર થશે પંચાયત અને નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ, કોને મળશે સત્તાનું સુકાન? : પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય; ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મંથન પૂર્ણ, હવે ૧૨-૧૩ મેના રોજ સૌરાષ્ટ્ર-વડોદરાના નામો પર લાગશે અંતિમ મહોર6:50 PM IST
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઓચિંતી મુલાકાત : ગંદકી અને ઉખડેલી ટાઇલ્સ જોઈ અધિકારીઓનો ઉધડો લીધો : જૂઓ વિડીયો : એસીની ખામી અને પીએમ રૂમની અસુવિધા બદલ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી બેદરકાર અધિકારીઓને બદલીની ચીમકી આપી : ઓપીડીમાં દર્દીઓના ખબર-અંતર પૂછી લાયન્સ કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી : ચીફ આરએમઓ કેતન નાયક અને ઈકબાલ કડીવાલા સહિતનો કાફલો સાથે રહ્યો6:48 PM IST
ખેડામાં કાળજું કંપાવતી કરુણાંતિકા: નર્મદા કેનાલમાં એક જ પરિવારના 4 સભ્યો હોમાયા, પત્ની અને બે માસૂમ દીકરીઓને ડૂબતા જોઈ બચાવવા પડેલા પિતા પણ લાપતા! : કપડવંજ પાસે કૌટુંબિક કલેશમાં પરિવારે જીવન ટૂંકાવ્યું; માતાએ બે પુત્રીઓને મોતની છલાંગ લગાવડાવ્યા બાદ પોતે પણ ઝંપલાવ્યું, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી6:41 PM IST
કરોડોનો દારૂ ઝડપી પાડી પંચમહાલ એલસીબીએ બુટલેગરોના મનસૂબા પર ફેરવ્યું પાણી : હોટલના પાર્કિંગમાં મધરાત્રિએ તપાસનો ધમધમાટ : હાઈવે પર ટ્રકની આડમાં ચાલતા વિદેશી દારૂના હેરાફેરી નેટવર્કનો પર્દાફાશ : ₹૧.૦૫ કરોડનો જથ્થો કબજે : હાલોલ પોલીસની નજર ટાળી વડોદરા તરફ માલ સપ્લાય કરવાનું કાવતરું નિષ્ફળ : બે શખ્સો પોલીસ સકંજામાં5:47 PM IST
સરકારી નોકરીના સપના જોતા યુવાનો સાથે ક્રૂર મજાક : જુનિયર ક્લાર્ક ભરતીમાં ‘વચેટિયા’ સક્રિય હોવાના પુરાવા સાથે યુવરાજસિંહ જાડેજાનો ધડાકો : પંચાયત પસંદગી મંડળની પરીક્ષામાં મસમોટું સેટિંગ પાડવા લાખોના સોદા થયાનો આક્ષેપ : ઓડિયો ક્લિપ અને પુરાવાઓ રજૂ કરી યુવરાજસિંહે ભ્રષ્ટ તંત્રના લીરેલીરા ઉડાડ્યા : ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરનારા મળતિયાઓના નામ જાહેર કરવાની માંગ5:49 PM IST
ગુજરાત બની રહ્યું છે ‘સિલિકોન સ્ટેટ’: વડાપ્રધાન મોદીની કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી : ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા રૂ. ૩,૦૬૮ કરોડ અને સુરતમાં સુચી સેમિકોન દ્વારા રૂ. ૮૬૮ કરોડ સહિત કુલ રૂ. ૩,૯૩૬ કરોડનું કરાશે રોકાણ:સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની ‘ડબલ એન્જિન’ રફ્તાર: દેશના ૧૨ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી ૦૬ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા: ધોલેરા, સાણંદ અને હવે સુરત પણ ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ મેપ પર ચમકશે: ક્રિસ્ટલ મેટ્રિક્સ અને સૂચી સેમીકોન સ્થાપશે પ્લાન્ટ 1:03 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ પૂર્વે વ્યવસ્થા નિહાળવા જામનગર આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રેનમાં સોમનાથ જવા રવાના : જામનગર રેલ્વે સ્ટેશનથી 10252 નંબરની ટ્રેનમાં ગાંધીનગર જવા નીકળ્યા; સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના અગ્રણીઓએ આપી વિદાય11:10 AM IST
દાહોદના ભોરવા ગામે સસ્તા અનાજનું કૌભાંડ : ફિલ્મી ઢબે પીછો કરીને ગ્રામજનોએ અનાજ ભરેલું ગાડું ઝડપી પાડતા સંચાલકોમાં ફફડાટ : ધાનપુર તાલુકાના ભોરવા ગામે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કારસ્થાન ઉઘાડું પડ્યું : ગ્રામજનોએ જાગૃતિ બતાવી અનાજ ભરેલા વાહનને અટકાવી પુરવઠા વિભાગના મેળાપીપણા સામે ઉઠાવ્યા સવાલો2:24 PM IST
રાજકોટમાં ૨૪ કલાકમાં ૩ ખૌફનાક કિસ્સા: પ્રેમિકાએ ૭ લાખની માંગણી કરી સગપણ તોડાવતા પ્રેમીએ ઝેર ગટગટાવ્યું, તો દેવાના ડરે યુવકે પેટમાં છરી હુલાવી! : રંગીલા રાજકોટમાં આપઘાતના પ્રયાસની હચમચાવનારી ઘટનાઓ; પ્રેમ સંબંધનો ભાંડો ફૂટતા યુવકનું જીવન બરબાદ, હોટલની ભાગીદારીમાં પૈસાની ખેંચતાણે પણ યુવાનને મરવા મજબૂર કર્યો6:30 PM IST
રાજુલામાં ૨૨ કરોડના ખર્ચેનિર્મિત અત્યાધુનિક નિઃશુલ્ક હોસ્પિટલનું ૧૩મી એ લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી અને મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આરોગ્ય મંદિર' જનતા માટે ખુલ્લું મુકાશેઃ અમરીશ ડેરના સંકલ્પ અને દાતાઓના સહયોગથી સેવાનું નવું સોપાન : આ હોસ્પિટલમાં દર્દીઓની વિનામુલ્યે સારવાર ઉપરાંત દર્દી સાથેના સ્વરાજનો માટે ભોજનની પણ વ્યવસ્થા : લોકસાહિત્યકાર માયાભાઇ આહિર દ્વારા જમીનનું દાનઃ ૨૦૧૯માં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની સ્થાપના સાથે આ પ્રોજેક્ટના પાયા નંખાયા હતા11:50 AM IST
મઢી ચોકમાં બસ આડે ટુવ્હીલર મુકી ડ્રાઇવરની ફરજમાં રૂકાવટઃ મહિલા એડવોકેટ સામે ગુનો : તમે ભારે વાહન શું કામ સીટીમાં લાવો છો, કોણે પરમીશન આપી કહી બસ આડે ટુવ્હીલર મુકી બસની ચાવી લઇ લીધી! : જામનગર ડેપોની બસના ડ્રાઇવર કમલેશભાઇ કદાવલાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ મહિલાએ મુસાફરની સાથે પણ ઝઘડો કર્યો3:37 PM IST
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર કાંતિભાઈ જાવિયા આવતીકાલે ૮૪ વર્ષ પૂર્ણ કરી ૮૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે : એડીકો ગ્રુપના સ્થાપક અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ ચેરમેન કાંતિભાઈ જાવિયાનો ૧૦ મેના રોજ જન્મદિવસઃ સીદસર ઉમિયાધામ અને બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા અગ્રણી પર પચીસ વર્ષની નિઃસ્વાર્થ સેવા બદલ થઈ રહી છે શુભેચ્છાવર્ષા12:31 PM IST
ભાવનગરના દરિયાકિનારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનું મહાસફાઈ અભિયાન: પ્રકૃતિના રક્ષક બની જાતે હાથમાં પકડ્યું ઝાડુ, સમુદ્રી જીવસૃષ્ટિ બચાવવા આપ્યો લલકાર! : વડાપ્રધાન મોદીના સ્વચ્છતાના આહ્વાનને ઝીલીને ખડસલિયા બીચ પર સેંકડો ગ્રામજનો સાથે શ્રમદાન; 'સ્વચ્છ કિનારા એ જ વિકસિત ભારતની ઓળખ' - કેન્દ્રીય મંત્રીનો મર્મસ્પર્શી સંદેશ8:25 PM IST
સોમનાથની કાયાપલટના ૭૫ વર્ષ : વિરાસત સાથે આધુનિકતાનો સુમેળ સાધી પ્રથમ જ્યોતિર્લિંગ ‘નેટ-ઝીરો’ મંદિર બનવાની દિશામાં અગ્રેસર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદે સોમનાથમાં સુવર્ણ યુગનો પ્રારંભ : વંદે ભારત ટ્રેન, ફોરલેન હાઇવે અને એર કનેક્ટિવિટીથી વાર્ષિક ૯૭ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા : સમુદ્ર દર્શન પથ અને ૧૬ ફૂટની હનુમાનજીની પ્રતિમા બન્યા આકર્ષણનું કેન્દ્ર5:44 PM IST
જામનગર ‘છોટી કાશી’માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણ પૂર્વે લોખંડી સુરક્ષા : આઈજીપી નિર્લિપ્ત રાય અને ૧૨ આઈપીએસ અધિકારીઓના નેતૃત્વમાં જામનગર કિલ્લેબંધીમાં ફેરવાયું : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાંસદ પૂનમબેન માડમે લાલબંગલા સર્કલ સહિતના રૂટનું નિરીક્ષણ કર્યું : ૧૩૪૦ સુરક્ષાકર્મીઓ તૈનાત : ૧૩ ડીવાયએસપી અને કલેક્ટર પી. બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રાન્ડ રિહર્સલ સાથે સુરક્ષા વ્યવસ્થાનો આખરી ઓપ2:29 PM IST
ગોંડલમાં ધંધો બરાબર ન ચાલતા પુત્ર-પુત્રીનું ગળુ ઘોંટી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાત : ચિંતામાં હું ગાંડો થઇ જઇશ એટલે અંતિમ પગલુ ભરૂ છુ, મારા માતા-પિતા કે પત્નીનો કોઇ દોષ નથીઃ મરતા પહેલા મૃતક જયપાલભાઇ તોગડીયાએ વિડીયો મેસેજથી પિતરાઇને જાણ કરી : કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે ત્રણેયની એકી સાથે અંતિમવિધી સમયે હૈયાફાટ રૂદનઃ ગામ હિબકે ચડયુ11:36 AM IST
મોરબીમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે કોંગ્રેસ લાલઘૂમ : ‘વિરોધમાં કામ કરનારાને પાણી નહીં મળે’ તેવા નિવેદનથી રાજકીય ગરમાવો : જુઓ વિડીયો : મહેન્દ્રનગરના પીવાના પાણીના પ્રશ્ને રજૂઆત કરનાર નાગરિકને વોટ્સએપ ગ્રુપમાંથી અપમાનિત કરી કાઢી મુકાયા : પૂર્વ પ્રમુખ મુકેશ ગામી દ્વારા ભાજપની કિન્નાખોરી અને રાગદ્વેષના રાજકારણ સામે જડબાતોડ જવાબ આપવાની ચીમકી2:40 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર મુલાકાતમા પ્રથમ વખત QR કોડ આધારિત પાર્કિંગ પ્લાન જાહેર, નાગરિકોને ડિજિટલ મેપથી સ્થળ સુધી પહોંચવાની સુવિધા : કલેક્ટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્રએ ટ્રાફિક વ્યવસ્થા માટે વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડી; VIP માટે સેવા સદન, બસો માટે ઓવરબ્રિજ નીચે અને ટુ-વ્હીલર માટે ટાઉન હોલ ખાતે વ્યવસ્થા1:04 PM IST
સોમનાથમાં વડાપ્રધાન મોદીના ઐતિહાસિક આગમન પૂર્વે હર્ષ સંઘવીએ સંભાળ્યો મોરચો: રોડ શોના રૂટનું કર્યું નિરીક્ષણ, મહાદેવની નગરીમાં જામશે કેસરિયો માહોલ! : ૧૧ મેના રોજ PM મોદી સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવશે; અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી વચ્ચે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરવા DyCM મેદાનમાં, અધિકારીઓને અપાઈ કડક સૂચના8:38 PM IST
ભાવનગરમાં દારૂના નશામાં ચકચૂર નાયબ મામલતદારની શરમજનક કરતૂત : જાહેરમાં હંગામો મચાવતા કલેક્ટરે તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ : બે દિવસમાં બે વાર પીધેલી હાલતમાં ઝડપાયેલા મેહુલ ભટ્ટ સામે કલેક્ટરે લાલ આંખ કરી : પોલીસ સ્ટેશનમાં પત્રકારો સાથે ગેરવર્તન અને ધાકધમકી આપતા શિસ્તભંગની કડક કાર્યવાહી હેઠળ ફરજ મોકૂફનો આદેશ2:26 PM IST
મુળીના ભાજપ આગેવાન હરદેવસિંહ પરમાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજીઃ ધાર્મિક જગ્યાની જમીન હડપ કરવાનો આરોપ : સુરેન્દ્રનગરના ઉમરડા ગામે કોયા બાપાની જગ્યાના સર્વે નં. ૧૧૭, ૧૩૭ની દેવળીયા જમીન પર ૨૫ વર્ષથી કબજાનો આક્ષેપઃ મંદિરના પૂજારી તુલસીદાસ દુધરેજીયાએ કલેક્ટર કચેરીમાં પુરાવા સાથે અરજી કરી, હરદેવસિંહ પરમાર અને જગાભાઈ આહીર સામે કાર્યવાહીની માંગ1:17 PM IST
ટ્રમ્પનો ‘થંડરબોલ્ટ’: ઈરાનને હથિયાર પૂરા પાડતા નેટવર્ક પર તવાઈ, ૧૦ કંપનીઓ પર મૂક્યો કડક પ્રતિબંધ : ઈરાન સામે લાલઘૂમ અમેરિકા: હથિયાર ખરીદવામાં મદદ કરનારાઓને પાઠ ભણાવ્યો:આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ:શું આ પ્રતિબંધો ઈરાનની સૈન્ય તાકાતને રોકી શકશે? ‘અમેરિકા ફર્સ્ટ’ ની નીતિ હેઠળ ટ્રમ્પના આકરા તેવર5:03 PM IST
પ્રકૃતિના 'પયગંબર' ડેવિડ એટનબરો: જાણો ૧૦૦ વર્ષની સફર અને વન્ય જીવનના અનેરા રહસ્યો : ટીવીના પડદા પરથી જંગલનો અહેસાસ: જેમના અવાજમાં વન્ય સૃષ્ટિ જીવંત થાય છે:ડેવિડ એટનબરોની સદીની સફર: લુપ્ત થતી પ્રજાતિઓ અને ગ્લોબલ વોર્મિંગ સામે દુનિયાને જગાડનાર અવાજ, ૧૦૦ વર્ષની ઉંમરે પણ પર્યાવરણ માટે લડત ચાલુ5:05 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
શાંતિ મંત્રણાના નામે ‘શતરંજ’નો ખેલ: એક તરફ યુદ્ધવિરામની વાતો, બીજી તરફ અમેરિકા-ઈરાન વચ્ચે સીધા પ્રહારો : મધ્ય પૂર્વમાં ‘મોતના તાંડવ’નો અંત ક્યારે?: મિસાઈલ હુમલા અને ડ્રોન એટેકથી આખું રીજન હચમચી ઉઠ્યું:વાતચીત માત્ર દેખાવો? ટ્રમ્પના આદેશથી અમેરિકાની આક્રમકતા વધી, ઈરાનનો પણ વળતો હુમલો: શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે?5:04 PM IST
બ્રહ્માંડના ‘રહસ્ય’ પરથી ઉઠ્યો પડદો: પેન્ટાગને UFO વિશેની ૧૬૦થી વધુ સિક્રેટ ફાઈલો જાહેર કરી : ૮૦ વર્ષના સવાલોનો જવાબ?: આકાશમાં દેખાતી રહસ્યમયી ચીજો શું ખરેખર એલિયન છે?:પેન્ટાગનનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: ૧૬૦૦ પાનાના રિપોર્ટમાં શું છુપાયેલું છે? દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં મચી ગઈ ભારે ઉત્તેજના5:05 PM IST
ChatGPT હવે બનશે ‘જીવનરક્ષક’: મુશ્કેલ ક્ષણોમાં તમારા ‘ટ્રસ્ટેડ કોન્ટેક્ટ’ને કરશે જાણ : AI હવે રાખશે તમારી સંભાળ: જો યુઝર પોતાની જાતને નુકસાન પહોંચાડવાની વાત કરશે, તો ChatGPT તરત જ સક્રિય થશે:તમારા વિશ્વાસુ મિત્ર કે પરિવારજનને મોકલશે એલર્ટ: પ્રાઈવસી જાળવીને મદદ પહોંચાડવાનો નવો અભિગમ, જાણો કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?5:05 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
IPLમાં વૈભવનો વિસ્ફોટ: ૧૫ વર્ષના યુવાને પાવર પ્લેમાં ૩૦ છગ્ગા ફટકારીને રચ્યો નવો ઇતિહાસ; અભિષેક શર્માનો ‘વિરાટ’ રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતને ચોંકાવ્યું! : રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે ૧૬ બોલમાં મચાવી તબાહી; કાગીસો રબાડા જેવા દિગ્ગજ બોલરોની લાઇન-લેન્થ બગાડી, સનથ જયસૂર્યા અને ટ્રેવિસ હેડ જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા12:26 AM IST
IPL 2026 : સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની ગર્જના : રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવી જીતનો ‘ચોક્કો’ લગાવ્યો : શુભમન ગિલ અને સાઈ સુદર્શનની તોફાની અડધી સદીની મદદથી ગુજરાતે ખડક્યો 229 રનનો વિશાળ સ્કોર : રવિન્દ્ર જાડેજા અને વૈભવ સૂર્યવંશીની લડત એળે ગઈ : રાજસ્થાનની ટીમ 152 રનમાં ઓલઆઉટ11:27 PM IST
રાજસ્થાન રોયલ્સમાં ‘મિત્તલ રાજ’ની શરૂઆત થતા જ મોટો ધડાકો: રિયાન પરાગની કેપ્ટનપદેથી છુટ્ટી? નવા માલિકોએ આવતાની સાથે જ લીધો કડક નિર્ણય : 15,660 કરોડમાં ફ્રેન્ચાઈઝી ખરીદ્યા બાદ એક્શન મોડમાં મિત્તલ ગ્રુપ અને અદાર પૂનાવાલા; ઈજાનું બહાનું કે ખરાબ ફોર્મનો દંડ? જયપુરમાં યશસ્વી જયસ્વાલને સોંપાયું સુકાન10:55 PM IST
જાડેજાએ જોસ બટલરને ‘ખિસ્સા’માં મૂક્યો! RR vs GT મેચમાં જડ્ડુની સનસનાટીભરી ઉજવણીનો વીડિયો વાયરલ; ગિલ-સુદર્શનની બેટિંગથી ગુજરાતનો સ્કોર ૨૦૦ને પાર! : રાજસ્થાન રોયલ્સના આક્રમક બેટ્સમેન બટલરને આઉટ કરીને રવીન્દ્ર જાડેજાએ અનોખા ઈશારાથી જીત્યા ચાહકોના દિલ; જયપુરના સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો દબદબો12:19 AM IST
ક્રિકેટના મેદાનમાં કુતૂહલ: જોફ્રા આર્ચરની ભયાનક બોલિંગ, એક ઓવર પૂરી કરવા ફેંકવા પડ્યા 11 બોલ! આઈપીએલના ઈતિહાસનો સૌથી 'શરમજનક' રેકોર્ડ પોતાના નામે કર્યો : રાજસ્થાન રોયલ્સનો સ્પીડ સ્ટાર લાઈન-લેન્થ ભૂલ્યો; પહેલી જ ઓવરમાં વાઈડ અને નો-બોલનો એવો વરસાદ કર્યો કે અમ્પાયર પણ ગણતરી ભૂલી ગયા, ફેન્સ પણ ચોંકી ઉઠ્યા10:51 PM IST
IPL 2026: ખેલાડીઓની 'રીલ્સ' પર BCCIનો મોટો હથોડો, મેદાનની અંદર વીડિયો શૂટ કરવા પર લાગ્યો પ્રતિબંધ; હવે નિયમ તોડનારા સ્ટાર પ્લેયર્સની ખેર નથી! : વ્યૂહરચના અને ખાનગી માહિતી લીક થવાના ડરથી બોર્ડ એક્શન મોડમાં; પૂર્વ ખેલાડીઓ, કોમેન્ટેટર્સ અને ખેલાડીઓના પરિવારજનોને પણ કડક ચેતવણી સાથે નોટિસ ફટકારાઈ9:29 PM IST
૪૦ વર્ષે બીજી વખત માતા બની આશકા ગોરાડિયાઃ એક્ટિંગ છોડી ઊભું કર્યું ૧૮૦૦ કરોડનું સામ્રાજ્ય... : ‘કુસુમ', ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'નાગિન' જેવી લોકપ્રિય સિરિયલો દ્વારા ઘરે-ઘરે ઓળખ બનાવી હતી. પરંતુ જ્યારે તેનું કેરિયર ટોચ પર હતું, ત્યારે તેણે ગ્લેમર વર્લ્ડ છોડીને બિઝનેસમાં ઝંપલાવવાનો પડકારજનક નિર્ણય લીધો 9:50 AM IST
એડવોકેટ ડો. એન્જલ એસ. સરધારાનો જન્મદિવસ3:37 PM IST
જય તન્નાનો આજે ૨૦મો જન્મદિવસ3:36 PM IST























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































