News of Thursday, 27th June 2024
અમદાવાદના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના અમરાઇવાડી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલએ આજે યશસ્વી જીવનના પ૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેમનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ર૭ જુને થયેલ. ભાજપ ડોકટર સેલમાં તેમનું નોંધપાત્ર યોગદાન છે. મો. ૯૯રપર રર૬૦પ અમદાવાદ
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
