<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

નિવૃત એએસઆઇ લખધીરસિંહ રાણાનો જન્‍મદિવસઃ ૬૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજકોટ રૂરલમાં ક્રાઇમ બ્રાન્‍ચ સહિતની મહત્‍વની બ્રાચોમાં યશસ્‍વી કામગીરી કરી એએસઆઇ તરીકે નિવૃત થયેલ લીંબડી ગામના ભલગામડાનાં વતની લખધીરસિંહ રાણાએ આજે યશસ્‍વી જીવનનાં ૬૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

રાજયનાં ટોચના આઇપીએસ અધિકારીઓ સાથે ખુબ વિશ્વાસના સંબંધો ધરાવતા આ નિવૃત એએસઆઇએ ગુજરાત ઉર્જા વિભાગમાં પણ કાબીલે દાદ કામગીરી બજાવી છે. રાજકોટ રૂરલમાં વિશેષ ચંદ્રક મેળવવાનો વિક્રમ ધરાવતા આ એએસઆઇના અનુભવનો લાભ એસપ.ી.આઇ.જી. અને પોલીસ કમિશ્નર પણ મેળવે છે. (મો.નં. ૯૯રપ૧ ૪૮૮૪૪)

(1:53 PM IST)