PM કિસાન યોજના: શું પિતા અને પુત્ર બંનેને મળી શકે છે રૂ. 2,000નો હપ્તો? અરજી કરતા પહેલાં જાણી લો કેન્દ્ર સરકારનો ખાસ નિયમ : યોજના હેઠળ પતિ, પત્ની અને સગીર બાળકો મળીને એક જ પરિવાર ગણાય: જમીન અને રેશનકાર્ડ અલગ હોય તો જ પુખ્ત પુત્રને મળશે અલગ લાભ : નિયમોનો અનાદર કરીને ખોટી રીતે લાભ લેનારાઓ પાસેથી નાણાં વસૂલવામાં આવશે; ઈ-કેવાયસી અને જમીન ચકાસણી કડક બનાવાઈ2:39 PM IST
સનાતન ધર્મ પરના હુમલાને કારણે મહિલાઓને ધામમાં એકલા ન આવવું:બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ભક્તોને ચેતવણી : જો એકલા આવવું પડે, તો કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવો.ધામમાં લાંબા સમય સુધી રોકાવાની વ્યવસ્થા ન હોવાથી ભક્તોને ટૂંકા રોકાણની સલાહ: 5 કિલોમીટરના વિસ્તારની સુરક્ષાની જવાબદારી ધામની નહીં 11:29 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે....10:35 PM IST
૩૦ દિવસમાં ખરીદાયા ૬.૭૨ લાખથી વધુ વાહનો: TVS મોટરનું સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક બમ્પર વેચાણ : ઈલેક્ટ્રિક સ્કૂટર્સ અને એક્સપોર્ટના ધમાકેદાર પ્રદર્શનના જોરે TVS એ વાર્ષિક ધોરણે ૨૪ ટકાથી વધુની જોરદાર વૃદ્ધિ નોંધાવી : સમગ્ર ક્વાર્ટરમાં ૧૯ લાખથી વધુ વાહનો વેચીને કંપનીએ ભારતીય ઓટો માર્કેટમાં ધૂમ મચાવી9:39 PM IST
વૈશ્વિક તેલ બજારમાં મોટો આંચકો: OPEC+ નવેમ્બરમાં ઉત્પાદન નહીં વધારે : દૈનિક ૨૦ લાખ બેરલનો કાપ યથાવત રહેશે : મધ્ય પૂર્વમાં સળગતા યુદ્ધ અને ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઇલ પુરવઠા પર કટોકટી ઘેરી બની : ઓપેક પ્લસ દેશોએ પ્રોડક્શન ક્વોટા સ્થગિત રાખતાં ભવિષ્યમાં ઈંધણના ભાવ ભડકે બળવાની આશંકા9:38 PM IST
SIR પ્રક્રિયા સામે 'ઇન્ડિયા' ગઠબંધનનું હલ્લાબોલ: ૭ ઓક્ટોબરે દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલય સામે યોજાશે મહાધરણાં : વિપક્ષી દળોએ ચૂંટણી કમિશન વિરૂદ્ધ મોરચો ખોલ્યો: મતદાર યાદી સુધારણા ને તાત્કાલિક રદ્દ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં શક્તિપ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ9:37 PM IST
છત્તીસગઢના રાજકારણમાં એલજેપીની ધમાકેદાર એન્ટ્રી: ચિરાગ પાસવાને રાયપુરમાં કરી મોટી જાહેરાત : રાયપુરમાં યુવા સંવાદ કાર્યક્રમમાં કિંગમેકર ચિરાગ પાસવાનનો હૂંકાર : ટૂંક સમયમાં રાજ્ય એકમની રચના કરી આગામી ચૂંટણીઓમાં રાજકીય હાજરી બતાવશે LJP : મતદાર યાદી સુધારણા અને EVM ના મુદ્દે કૉંગ્રેસ પર કર્યા તીખા પ્રહારો9:37 PM IST
"બાટલા હાઉસ પર આંસુ વહાવ્યા, પણ દેશના વીર પાઇલટ માટે મૌન શા માટે?" : ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીનો કોંગ્રેસ પર સણસણતો પ્રહાર : ફ્લાય દુબઈ વિમાનના મુસાફરોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિતની શૌર્યતા પર સમગ્ર વિશ્વ અને પીએમ મોદીએ પ્રશંસા કરી : રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ 'વોટ બેંકની રાજનીતિ'ના કારણે ચુપકીદી સાધી હોવાનો દાવો6:23 PM IST
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ખળભળાટ: પોલીસકર્મીઓ સામે જાતીય સતામણીના ગંભીર આરોપ, તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ : જંતર-મંતર ખાતે વિરોધ કવર કરી રહેલી ત્રણ મહિલા પત્રકારો સાથે અયોગ્ય વર્તન અને એસીપી કક્ષાના અધિકારી પર જાતીય શોષણના આરોપોથી દિલ્હી પોલીસ ઘેરાઈ : નિષ્પક્ષ તપાસ માટે કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર : પત્રકાર સંગઠનોમાં ભારે રોષ6:22 PM IST
ફ્રાન્સમાં શિક્ષણ ખામીઓ સામે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિસ્ફોટ બેકાબુ, પાંચ હજારથી વધુ ધરપકડો બાદ મેક્રોન સરકાર ભારે દબાણમાં: ૧૦૦ શાળાઓને ગંભીર નુકસાન, ૨૪ શાળાઓમાં આગજની - તોડફોડ: સૈંકડો પોલીસકર્મીઓ તથા વિદ્યાર્થીઓ-કર્મચારીઓ ઘાયલ : શાળાઓ બંધ, ચારેકોર આગજની - અરાજકતા, પોલીસ અથડામણ અને રાજકીય આક્ષેપોથી ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલન હવે રાષ્ટ્રીય સંકટ બન્યું: શિક્ષકોની અછત, ભીડભાડવાળા વર્ગો અને જર્જરિત શાળાઓ સામે શરૂ થયેલા વિરોધ બાદ હિંસા ફાટી નીકળી; સોમવારે ૫૦૦ શાળાઓ બંધ રહેવાની શક્યતા: અનેક શહેરોમાં આંદોલન ફેલાયું7:23 PM IST
દુશ્મનની ઊંઘ ઉડાડતી ભારતની મહાશક્તિ: ૧૯૦ પરમાણુ બોમ્બ અને 'ન્યુક્લિયર ટ્રાયએન્ગલ'થી સજ્જ સેના દુશ્મનના ઘરમાં ઘૂસીને પ્રહાર કરવા તૈયાર : 'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ'ના સણસણતા રિપોર્ટમાં દાવો: ભારત પાસે જમીન, હવા અને સમુદ્ર એમ ત્રણેય મોરચેથી પરમાણુ હુમલો કરવાની અદભુત ક્ષમતા : 'નો-ફર્સ્ટ-યુઝ' નીતિ જાળવીને પણ શસ્ત્રોનું આધુનિકીકરણ ચાલુ રાખ્યું6:22 PM IST
FSSAI ની લાલ આંખ: એવરેસ્ટ જીરું પાવડરનો આખો બેચ બજારમાંથી પાછો ખેંચવા આદેશ : ક્રિએટિવ બેકર્સનું લાઇસન્સ રદ : ખાદ્ય સુરક્ષા વિભાગની કડક કાર્યવાહી: જીરું પાવડરમાં ઝેરી જંતુનાશકોની માત્રા મર્યાદાથી વધુ મળતા 'અસુરક્ષિત' જાહેર કરાયો : બેકરીમાંથી ભારે ગંદકી અને જીવજંતુઓનો ઉપદ્રવ પકડાતા ધંધો તાત્કાલિક બંધ કરાવાયો6:21 PM IST
બંગાળના રાજકારણમાં મોટો ધમાકો: TMC નાં પૂર્વ સાંસદ અને અભિનેત્રી કોયલ મલ્લિકને ભાજપે આપી રાજ્યસભાની ટિકિટ : મમતા બેનર્જીના ખાસ ગણાતા બંગાળી સિનેમાના 'ટોલી-ક્વીન' કોયલ મલ્લિકનો ભાજપમાં પ્રવેશ : TMCમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપ તરફથી સંસદના ઉચ્ચ ગૃહમાં પહોંચશે : ઉત્તરાખંડથી દિનેશ આર્ય પણ ઉમેદવાર જાહેર6:21 PM IST
અમેરિકાનો નવો 'વિઝા બોન્ડ' કાયદો: ૫૦ દેશોના મુસાફરો માટે ડિપોઝિટ ફરજિયાત : ભારતને મળી મોટી રાહત : 'વિઝા ઓવરસ્ટે' અને ગેરકાયદે રોકાણ અટકાવવા યુએસ સરકારે $૧૦,૦૦૦ થી $૨૦,૦૦૦ સુધીનો સુરક્ષા બોન્ડ લાદ્યો : બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન જેવા પડોશી દેશો લિસ્ટમાં હોવા છતાં ભારતીયોનો શ્રેષ્ઠ વિઝા રેકોર્ડ રંગ લાવ્યો5:39 PM IST
ડ્રેગનની ઊંઘ ઉડાડતી રણનીતિ: હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત-અમેરિકાની 'સમુદ્રથી અવકાશ' સુધી અભેદ્ય સુરક્ષા ઘેરાબંધી : અમેરિકી પેસિફિક કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પાપારો અને વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે નવી દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક : એઆઈ-ડિજિટલ સ્પેસ કૌશલ્ય અને સંરક્ષણ ટેકનોલોજીના મોરચે મોટો રોડમેપ તૈયાર5:40 PM IST
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો સણસણતો ધડાકો: "પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં UCC લાગુ થશે : બળજબરીથી ધર્માંતર કરનારાઓ સામે કડક કાયદો લવાશે" : 2021 ના ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીએ પગની ઈજા અંગે નાટક રચ્યું હોવાનો મેડિકલ રિપોર્ટ સાથે ધડાકો કર્યો: ભાજપ કાર્યકરો સામેના ખોટા કેસોનો હિસાબ ચૂકવવાની ચીમકી આપી5:36 PM IST
EVM અને મતદાર યાદીમાં ગેરરીતિ મુદ્દે રાજ ઠાકરેના આકરા પ્રહારો: 'ગર્જના માર્ચ' સાથે બેલેટ પેપરથી ચૂંટણીની કરી માંગ : '૬ મહિનામાં લાખો નવા મતદારો ક્યાંથી આવ્યા?': ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મહારાષ્ટ્રમાં વિરોધનો સૂર : સોનિયા ગાંધીને ચૂંટણી બહિષ્કારની સલાહ આપી હોવાનો દાવો; મુંબઈમાં યોજાઈ સંયુક્ત 'ગર્જના માર્ચ'2:00 PM IST
જેક ડોર્સીની ઓફલાઈન મેસેજિંગ એપ 'Bitchat' પર ભારતમાં પ્રતિબંધ: Apple એ App Store પરથી હટાવી : સરકારનો આદેશ: ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ IT એક્ટની કલમ 69A હેઠળ આદેશ આપ્યો. ઇન્ટરનેટ વગર ચાલતી એપ: Bitchat એપ બ્લૂટૂથ મેશ (Bluetooth Mesh) ટેકનોલોજી દ્વારા ઇન્ટરનેટ કે સિમ કાર્ડ વિના કામ કરે છે 1:19 PM IST
કેરળમાં પેરાસિટામોલ અને એન્ટિબાયોટિક સહિત 41 દવાઓ ગુણવત્તા તપાસમાં ફેલ, વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધ : ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે સપ્ટેમ્બરની યાદી જાહેર કરી: હલકી ગુણવત્તાવાળા તમામ 41 બેચના ઉત્પાદન, બેચ નંબર અને એક્સપાયરી ડેટ સહિતની વિગતો સાથે મેડિકલ સ્ટોર્સને સ્ટોક પાછો ખેંચવા આદેશ2:06 PM IST
ટીમ ઈન્ડિયા સામે વેસ્ટ ઈન્ડિઝની ઐતિહાસિક જીતનો માસ્ટરમાઈન્ડ ધાકડ 'માહી': કપ્તાન શાઈ હોપે સદી ફટકારી ધૂળ ચાટતી કર્યા બાદ ધોનીની કિંમતી સલાહને આપ્યો શ્રેય : ૩૫૨ રનનો મસમોટો ટાર્ગેટ ચેઝ કરવા પાછળ એમ.એસ. ધોનીનો મંત્ર કામ કરી ગયો; 'તમારી પાસે ધારેલા સમય કરતાં વધુ સમય હોય છે'— ધૂઆંધાર ૧૬૨ રનની અણનમ ઈનિંગ રમનાર હોપનો ધમાકેદાર ખુલાસો 2:43 PM IST
રામમંદિર દાન ચોરી કેસ: ૧૦૫ ચોરીની ઘટનાઓ છતાં FIRમાં ૨૧ દિવસનો વિલંબ કેમ? કૉંગ્રેસના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો : ચંપત રાય અને અનિલ મિશ્રાને આરોપી બનાવવાને બદલે સાક્ષી કેમ બનાવાયા? કૉંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાનની ચુપકીદી સામે સવાલો ઉઠાવ્યા; સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ2:08 PM IST
‘એક નયા કલ’: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાવી એન્થમ લોન્ચ કર્યું, ‘એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન : ગાંધી જયંતીના પવિત્ર અવસરે ધારાવીના પુનર્વિકાસ માટે ૨૨,૫૦૦ ચોરસ ફૂટનું ડિજિટલ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ ખુલ્લું મૂકાયું; ૩૫૦ અને ૫૦૦ ચોરસ ફૂટના મોડેલ હાઉસિસ, ૩ડી વોકથ્રુ અને મીઠી નદીના સુંદરીકરણ સહિતની અદ્યતન યોજનાઓ દર્શાવાઈ.12:14 PM IST
મુંબઈમાં મતદારયાદીમાં ગરબડ અને ચૂંટણી પંચની ભૂમિકા સામે ઠાકરે બંધુઓનો હલ્લાબોલ : શિવસેના (યુબીટી) અને એમએનએસ દ્વારા મેટ્રો સિનેમાથી મહામોરચાનું આયોજન : મતદાર યાદી સુધારણા (SIR) રદ કરવા, બેલેટ પેપરથી મતદાન કરાવવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન માટે વિપક્ષોને એકજૂટ થવા આહ્વાન11:59 AM IST
દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ દુર્ઘટના પાછળ સુરક્ષામાં ભયાનક ક્ષતિઓ ખુલ્લી પડી: ઈઝરાયેલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે વિદેશી પાઈલટોના બેકગ્રાઉન્ડ ચેક બાબતે કર્યો પર્દાફાશ, ભારતીય કપ્તાન સ્મિત મચ્છારની સાહસિકતાથી ૧૮૦ મુસાફરોનો આબાદ બચાવ : ફ્લાયદુબઈ વિમાનમાં ઓમાની કો-પાઈલટના કટ્ટરપંથી હુમલા બાદ ઈઝરાયેલી સત્તાધીશો દ્વારા તપાસ તેજ કરાઈ; વિદેશી એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સની તપાસ માટે કોઈ નિશ્ચિત પ્રોટોકોલ ન હોવાની કબૂલાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો થયો11:57 AM IST
મિડ-એર આતંકી હુમલા અને વિમાનના ભયાનક ગોથા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પણ ભારતીય પાયલટે ન ગુમાવી હિંમત: ફ્લાયદુબઈ કોકપિટના સનસનાટીભર્યા ઘટસ્ફોટ સામે આવ્યા : દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં ઓમાની કો-પાયલટે કંટ્રોલ છીનવી 14,000 ફીટ નીચે વિમાન ફેંકી દીધું, ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે જીવના જોખમે કોકપિટ ડોર અનલોક કરી 174 મુસાફરોના જીવ બચાવ્યા; ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ અને પીએમ મોદીએ ‘બીજા 9/11 જેવા મહાવિનાશ’ને ટાળવા બદલ અભિનંદન આપ્યા12:04 PM IST
તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી ભારતીય નૌકાદળના જવાન પ્રદીપ મુખર્જીની કસ્ટડી: પાકિસ્તાની મહિલા જાસૂસને સેનાની અતિ સંવેદનશીલ અને ગુપ્ત માહિતી લીક કરવાનો ગંભીર આરોપ : સોશિયલ મીડિયા પર હનીટ્રેપમાં ફસાવી પાકિસ્તાન આઈએસઆઈની મહિલા એજન્ટે ભારતીય સંરક્ષણ ક્ષેત્રની સુરક્ષામાં ગાબડું પાડ્યું; કેન્દ્રીય તપાસ એજન્સીઓએ આરોપી નેવી સેલરની અટકાયત કરી ઊંડી પૂછપરછ હાથ ધરી11:43 AM IST
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈશ્વિક આરોગ્ય સર્વેક્ષણમાં મોટો ખુલાસો: ભારતીયોનું સરેરાશ આયુષ્ય વધીને ૭૧ વર્ષ નોંધાયું, પડોશી પાકિસ્તાન કરતાં પરિસ્થિતિ વધુ સારો સુધારો દર્શાવે છે : બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડા જેવા દેશોની સરખામણીએ હજુ પણ ભારત પાછળ; દેશમાં આરોગ્ય સુવિધાઓના સુધારા છતાં સ્વસ્થ જીવન જીવવાની મર્યાદા ૬૦.૬ વર્ષ સુધી સીમિત રહેતા બિન-ચેપી રોગો સામે નવો પડકાર11:42 AM IST
ભારતીય સિનેમાના દ્રષ્ટાવંત મૌલિક સર્જક અને દિગ્ગજ દિલદર્શક સંગીતમ શ્રીનિવાસ રાવનું ૯૪ વર્ષની વયે ચેન્નઈની હોસ્પિટલમાં દુઃખદ અસાન: તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મ જગતમાં શોકની કાળી ડિબંગ છાયા : ‘પુષ્પક વિમાન’ અને ‘આદિત્ય ૩૬૯’ જેવી કાલજયી ફિલ્મોથી ભારતીય ચલચિત્ર સૃષ્ટિમાં નવો ઈતિહાસ રચનારા બહુમુખી પ્રતિભા ધરાવતા વરિષ્ઠ નિર્દેશકના નિધન પર ગીતકાર વાઇરામુથુ, જુનિયર એનટીઆર સહિત દેશભરના અગ્રણી કલાકારો અને મનોરંજન જગતની મહાન હસ્તીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી11:37 AM IST
દક્ષિણના રાજકારણમાં વિશાળ રાજકીય ઉથલપાથલ: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પાર્ટી તમિઝગા વેત્રી કઝગમ (TVK) નો રાષ્ટ્રીય સ્તરે 'ઈન્ડિયા' ગઠબંધનમાં સત્તાવાર પ્રવેશ : તામિલનાડુના આક્રમક રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષી મોરચાને મળ્યું મોટું બળ; મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજવાની મોરચા દ્વારા જાહેરાત11:41 AM IST
સરફેસી કાયદા હેઠળ બેંકો દ્વારા થતી વસૂલાતની કાર્યવાહીને સિવિલ કોર્ટમાં પડકારી શકાય નહીં: સુપ્રીમ કોર્ટનો અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો : દેવાની વસૂલાત અને બેંકિંગ ક્ષેત્રે પારદર્શિતા જાળવવા સિવિલ કોર્ટના અધિકારક્ષેત્ર પર લાલબત્તી ધરી સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે સરફેસી એક્ટ હેઠળ થતા પગલાં સામે સિવિલ દાવો દાખલ કરવાને બદલે દેવા વસૂલી ટ્રિબ્યુનલ (DRT) ના જ દરવાજા ખટખટાવવા પડશે11:37 AM IST
જુઓ મહત્વના સમાચાર10:24 AM IST
અમૃતસરમાં ધોળા દિવસે સનસનાટીભરી હત્યા: મશહૂર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ 'મેડ સંધુ' પર તાબડતોબ ગોળીબાર : હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો : બાઇકસવાર અજ્ઞાત હુમલાખોરોએ ઘટનાને અંજામ આપીને ફરાર : રસ્તા પર લોહીથી લથપથ હાલતમાં પડેલા ઇન્ફ્લુએન્સરનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંજાબમાં ખળભળાટ અને કાયદો-વ્યવસ્થા સામે ઊભા થયા ગંભીર સવાલો11:05 PM IST
નાર્કો-આતંકવાદ સામે જમ્મુ-કાશ્મીર પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર: ₹138 કરોડની 288 મિલકતો ટાંચમાં લેવાઈ : લશ્કર કમાન્ડર ફૌજી મુસા સહિત 5 ખુંખાર આતંકવાદીઓ ઠાર : ખીણમાં આતંકવાદ અને ડ્રગ્સના કાળો કારોબાર ચલાવતા નેટવર્કની કમર તોડવા માટે પોલીસ, સેના અને CRPFનું ભીષણ સંયુક્ત ઓપરેશન : UAPA હેઠળ સંપત્તિ જપ્ત કરવામાં J&K પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે11:02 PM IST
ટાટા સન્સમાં આંતરિક ઘમાસાણ: નોએલ ટાટા અને એન. ચંદ્રશેખરન વચ્ચેનો વિવાદ ચરમસીમાએ : હવે શું બોર્ડ મીટિંગનું 'સિક્રેટ વીડિયો રેકોર્ડિંગ' ખોલશે કોર્પોરેટ જગતના રહસ્યો? : ટાટા સન્સના ચેરમેન પદે એન. ચંદ્રશેખરનની ત્રીજી વખતની પુનઃનિયુક્તિને ટાટા ટ્રસ્ટ્સે ગેરકાયદે ગણાવી: નોએલ ટાટાએ બોર્ડ પાસે મિનિટ્સ ઓફ મીટિંગ અને વીડિયો ફૂટેજની માંગણી કરતા બોર્ડરૂમ ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો11:03 PM IST
ઉત્તર પ્રદેશમાં આતંકના સામ્રાજ્યનો અંત: યોગી સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક'માં 303 અપરાધીઓ ઢેર : ₹15,233 કરોડની માફિયા સંપત્તિ પર ફરી વળ્યું બુલડોઝર : 2017થી ચલાવાયેલા ભયમુક્ત યુપી અભિયાનના સત્તાવાર ડેટા જાહેર : 23,000થી વધુ ગુનેગારોની ધરપકડ, ગેંગસ્ટર એક્ટ અને NSA હેઠળ કડક કાર્યવાહી સાથે સાયબર ક્રાઈમ સામે પણ ઐતિહાસિક સફળતા11:03 PM IST
બેન્કિંગ મજબૂત, પણ ખતરો અજાણ્યા મોરચેથી! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આર્થિક સુનામી સામે આપ્યું મોટું એલર્ટ : દિલ્હીમાં યોજાયેલા કૌટિલ્ય આર્થિક સંમેલનમાં આરબીઆઇના ગવર્નરે દેશના આર્થિક ભવિષ્ય અંગે કર્યો ચોંકાવનારો દાવો : સાયબર એટેક, ટેકનિકલ ખામીઓ અને ભૂ-રાજકીય તણાવથી સમગ્ર નાણાકીય સિસ્ટમ ખોરવાઈ જવાની ભયાનક ચેતવણી આપી11:04 PM IST
વૈશ્વિક તેલ યુદ્ધ વચ્ચે મોટો ધડાકો: રિલાયન્સ-નાયરા જેવા ખાનગી દિગ્ગજો મલામાલ : સરકારી કંપનીઓને દરરોજ ₹530 કરોડનું ભયાનક નુકસાન : વૈશ્વિક સ્તરે ડીઝલના ભાવ આસમાને પહોંચતા અને રશિયા-ચીન જેવા દેશો દ્વારા નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવતા ક્રૂડ આઈલ માર્કેટમાં ભારે અફરાતફરી : સસ્તી આયાત અને ધૂમ નિકાસથી ખાનગી રિફાઇનરો ખુશ : જ્યારે દેશમાં ભાવ વધારવાની મનાઈ હોવાથી સરકારી તેલ કંપનીઓની કમર ભાંગી11:04 PM IST
મહત્વનાં સમાચારો ઊડતી નજરે....11:24 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાયુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં નિતિમત્તા અને સમપર્ણ સાથે સેવાની ભાવના વિકસાવી સશક્ત ભારતના નિર્માણ માટે આગળ આવે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૬ મો પદવીદાન સમારોહ; ૬૯૮૯ વિદ્યાર્થીઓ દીક્ષિત થયા : ૪૩ છાત્રોને ગોલ્ડમેડલ: યુનિવર્સિટી કેમ્પસમાં નિર્મિત નમો ડિજિટલ લાઇબ્રેરી તથા સ્કીલ સેન્ટરનું રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન કરાયું5:31 PM IST
અમદાવાદમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ મલ્ટિમીડિયા પ્રદર્શન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની વિકાસયાત્રા ઝાંખીની મુલાકાત લીધી : પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતે તા. ૫ ઑક્ટોબર સુધી સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન નાગરિકો માટે પ્રદર્શન ખુલ્લું રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદર્શન નિહાળી મુલાકાતીઓ સાથે સહજ સંવાદ કર્યો; રાજ્ય સરકાર તમામ નાગરિકોના વિકાસ માટે કટિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો 2:38 PM IST
વ્યારામાં SMC ત્રાટકી: દાદાજી ચોક પાસે પતરાના કેબીન નીચે ચાલતા વરલી મટકાના જુગારધામ પર રેઇડ, ૭ ઝબ્બે, ૫ ફરાર : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમનો દરોડો: રૂ. ૪૦ હજારની રોકડ, ૧૨ મોબાઈલ અને વાહન મળી રૂ. ૧.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત સ્થળ પરથી ફોન મૂકીને ૪ આરોપી ભાગી છૂટ્યા: સ્થાનિક વ્યારા પોલીસ મથકે કુલ ૧૨ શખ્સો સામે ગુનો દાખલ 1:06 PM IST
રવિ પાકના બિયારણ માટે 'આઈ-ખેડૂત પોર્ટલ' ખુલ્લું મુકાયું, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની નોંધણીની મુદતમાં ૧૫ દિવસનો વધારો : જીતુભાઇ વાઘાણી : આજથી ૧૫ ઓક્ટોબર સુધી રવિ ઋતુના પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકો માટે ઓનલાઈન અરજી થઈ શકશે ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતો ધ્યાને લઈ સરકારે નોંધણીની અંતિમ તારીખ ૯ ઓક્ટોબરથી વધારીને ૨૪ ઓક્ટોબર કરી રાજ્યના મગફળી, મગ, સોયાબીન અને અડદ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવવાની સુવર્ણ તક: કૃષિ મંત્રી11:47 AM IST
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વારાણસીથી વડનગર’ બાઈક સેવા યાત્રાના સેવાયાત્રીઓનું લુણાવાડા ખાતે સ્વાગત કરી યાત્રામાં સહભાગી થતાં જગદીશભાઈ વિશ્વકર્મા : જગદીશભાઈ વિશ્વકર્માએ સેવાયાત્રીઓ સાથે આત્મીય મુલાકાત કરી આતિથ્ય સત્કારના ભાવ સાથે તેમને ભોજન પીરસ્યું :‘વારાણસીથી વડનગર’ બાઈક સેવા યાત્રાનું લુણાવાડા તથા બાલાસિનોર ખાતે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું9:11 PM IST
વડોદરાના સાવલી નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: દંપતીનું કરૂણમોત :બે લોકોને ઈજા : સાવરકુંડલા જતો પરિવાર રસ્તો ભૂલી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચઢી ગયો:ગોધરા પહોંચ્યા બાદ રસ્તો ભૂલ્યાની જાણ થતાં પરિવાર રોંગ સાઈડ પર કાર ચલાવી અમદાવાદ પરત ફરી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી ઇનોવા કાર સાથે જોરદાર ટક્કર થઈ7:15 PM IST
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત :ભાજપાના સુશાસન, વિકાસની રાજનીતિ અને ભયમુક્ત શાસનમાં જનતાને વિશ્વાસ:તરુણ ચુગજી : ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજતા ભાજપા પ્રદેશ પ્રભારી: સંગઠનની સુદૃઢ વ્યવસ્થા, બુથ સ્તર સુધી સુચારુ સંચાલન, અસરકારક સંકલન સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપતા તરુણ ચુગજી5:46 PM IST
બાપુની ટિપ્પણીનો જવાબ નહીં આપીએ :ઉમિયા માતાજી સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી: સંસ્થાન સમાજના હિત અને વિકાસ માટે પ્રતિબદ્ધ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક નિવેદનને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા વચ્ચે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ એમ.એસ. પટેલે મહત્વનું નિવેદન આપ્યું :પાટીદાર સમાજની મહેનત: અનામત સહિતના મુદ્દે બંધારણ પ્રત્યેની આસ્થા અને સંસદના નિર્ણયના પાલનની વાત પણ તેમણે કરી 5:44 PM IST
ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : રવિ ઋતુમાં બિયારણ અને નિદર્શન ઘટકો માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મુકાયું : ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં ૧૫ દિવસનો વધારો : મગફળી, મગ, સોયાબીન અને અડદના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો હવે ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે4:41 PM IST
આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન ચિકિત્સાનો સમન્વય: 'AIના યુગમાં પણ આયુર્વેદનો દબદબો યથાવત', સુરત આયુર્વેદ કોન્ફરન્સમાં હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન : પ્રાચીન વિજ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગમે તેટલું આગળ વધે, પરંતુ આયુર્વેદનું મૂળભૂત મહત્વ અને માનવ સ્વાસ્થ્યમાં તેનું યોગદાન અમર રહેશે3:33 PM IST
લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે SPG અગ્રેસર: લાલજી પટેલની સરકારને અલ્ટીમેટમ; '૨૦૨૭ની ચૂંટણી પહેલા સુધારો નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો' : માતા-પિતાની સંમતિ વગર થતા લગ્નો સામે સરદાર પટેલ ગ્રુપ (SPG) આક્રમક: તલાટીના બદલે મામલતદાર કે કલેક્ટર કક્ષાએ નોંધણી કરવાની માંગણી સાથે ગાંધીનગર ઘેરવાની ચીમકી 2:54 PM IST
ખેડા રેલવે સ્ટેશનનો ગોલ્ડ રોબરી કેસ ગણતરીના કલાકોમાં ડિટેકટ : ચાર આરોપીઓ સાથે રૂ. ૪ કરોડની કિંમતનું ૨.૯૦ કિલો સોનું રિકવર : અમદાવાદ ગ્રામ્ય અને પશ્ચિમ રેલવે જીઆરપી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર : ૫૦૦ મીટર સુધી ઘસડાયા છતાં પીઆઈ એસ.એ. ગઢવીએ કારનું સ્ટેયરિંગ કાબૂમાં લઈ હેન્ડબ્રેક ખેંચી આરોપીઓને દબોચી લીધા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમને અભિનંદન પાઠવ્યા2:05 PM IST
વલસાડના પારડીમાંથી SMCનો ત્રાટકો: ₹૫.૯૦ લાખના વિદેશી દારૂ સાથે ૧૯.૮૬ લાખનો મુદ્દામાલ ઝડપાયો : સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમ દ્વારા કલસરગામ ચોકી ફળીયામાં દરોડો: દારૂની ૨૦૫૧ બોટલ, ૧૦ વાહનો અને ૨ મોબાઇલ કબ્જે ૧ આરોપીની સ્થળ પરથી ધરપકડ, ૨ મહિલાઓને નોટીસ પાઠવાઈ જ્યારે દમણના બુટલેગર સહિત ૩ વોન્ટેડ જાહેર 1:05 PM IST
ક્રાઇમ બ્રાન્ચનો રૈયારોડ અલકાપુરીમાં મંદિર નજીક દરોડો: સ્વિફ્ટ કારમાંથી રૂ. ૨.૫૨ લાખથી વધુનો વિદેશી દારૂ મળ્યો: ચાલકની શોધખોળ : જુઓ વિડિયો : કુલ રૂ. ૫.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો: પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની સૂચનાથી પીએસઆઇ ડી.પી. ઝાલા અને ટીમની કાર્યવાહી2:42 PM IST
રાજકોટ એસઓજી એન્ટી નારકોટિક વિંગે જામનગર રોડ નવી કોર્ટ સામેથી અર્જુન ઉર્ફે અનમોલને ૨.૩૧ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડયો : જુઓ વિડિયો : પીઆઇ બી.બી. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને ટીમના એએસઆઈ ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, હેડકોન્સ. મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલાની કામગીરી10:12 AM IST
ધારીમાં સિંહ દર્શનની માથાકૂટ: રેસ્ક્યૂ કરેલા સિંહોને જોવાની જીદે ચઢેલા ત્રણ શખ્સોનો ફોરેસ્ટર પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી! : ચલાલા-ગોપાલગ્રામ રોડ પર ફોરેસ્ટરની ગાડી રોકી બોલાચાલી કરી; ગાડી રિવર્સ લેતી વખતે વનકર્મી ઈજાગ્રસ્ત : અસીમ શાપ ઉર્ફે ગુલાબ લલીયા સહિત ૩ ઈસમો સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ2:22 PM IST
ગિરનાર લીલી પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ : કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ : વરસાદની અછતને ધ્યાને રાખી પીવાના પાણીની વ્યવસ્થા વધારવા નિર્દેશ : પરિક્રમા રૂટના રસ્તાઓનું મરામત-રિસર્ફેસિંગ, પ્લાસ્ટિક મુક્તિ અને વીજળી-આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના9:27 PM IST
મુન્દ્રાના વિરાણીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો : સ્વચ્છતા, વૃક્ષારોપણ, પાણીની બચત, નશામુક્તિ, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન સહિતના વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું: બાળકોને મોબાઇલ, જંકફૂડ અને વ્યસનથી દૂર રાખો:પ્રાકૃતિક ખેતી અને આયોજનબદ્ધ પશુપાલન આજના સમયની જરૂરિયાત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 11:27 PM IST
જૂનાગઢમાં આગામી ૨૦ નવેમ્બરથી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનાર ગિરનાર લીલી પરિક્રમાને લઈને તૈયારીઓ શરૂ : જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ :પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવા, મહાનગરપાલિકા અને પંચાયતના રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવા તથા આરોગ્ય, સ્વચ્છતા, વીજળી અને પાર્કિંગની પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના11:21 PM IST
કચ્છના ખાવડા ખાતે નિર્માણાધિન વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હરિત ઊર્જાના વિઝનથી કચ્છની ભૂમિનું ભવિષ્ય બદલાયું : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: સ્વદેશી ટેક્નોલોજી થકી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા આહ્વાન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી8:50 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આગામી ૨૬ દિવસમાં ૧૦ ટી-૨૦ સંગ્રામ: વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પૂર્ણ થતાં જ ટીમ ઈન્ડિયાનો કડક મુકાબલો શરૂ થશે : ટી-૨૦ વર્લ્ડ કપના મોહરા અને તૈયારીઓના ભાગરૂપે ભારતીય ટીમનો વ્યસ્ત અને કડક કાર્યક્રમ જાહેર: લખનઉથી શ્રેણીનો સનસનાટીભર્યો પ્રારંભ થશે અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈને તીવ્ર રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચશે11:56 AM IST








































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








.jpg)

























































































































































































