News of Monday, 1st July 2024
ખાંભાના ડો. કિર્તીભાઇ બોરીસાગરનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧: ખાંભાના સેવાભાવી ડો. કીર્તીભાઇનો આજે જન્મદિવસ છે.
ખાંભા વિસ્તારના ૧૮ વર્ણ સાથે જોડાયેલ ગરીબોના બેલી સેવામાં હંમેશા અગ્રેસર ડો.કિર્તીભાઇ બોરીસાગરને મો.૯૪ર૭૪ ર૯૦૩પ ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહયા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
