<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧:  ગુજરાત સ્‍ટેટ કો.ઓ. એગ્રીકલ્‍ચર બેંક લી. અમદાવાદના ચેરમેન ડોલરભાઇ કોટેચાનો કાલે રવિવારે જન્‍મદિવસ હતો. તેમના જન્‍મદિવસ નિમિતે શુભેચ્‍છકો મો.નં. ૯૯ર૪૧ ૧૮૯૦૦ ઉપર અભિનંદન  પાઠવી રહયા છે.

(2:02 PM IST)