News of Monday, 1st July 2024
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદીનો જન્મદિન

રાજકોટ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદીનો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૭૩ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૯૯૮ની બેચના આઇ.એસ.એસ. કેડરના અધિકારી અને મૂળ રાજસ્થાનના વતની છે.શ્રી ધનંજય દ્વિવેદી ભુતકાળમાં સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદમાં કલેકટર, પાણી પુરવઠા સહીતના વિભાગોમાં ફરજ બજાવી ચુકયા છે.
મો.૯૯૭૮૪ ૦૭૧૭૯. ગાંધીનગર.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
