<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગોંડલના લોહાણા અગ્રણી પ્રકાશભાઇ ઠકરારનો જન્‍મદિન

ગોંલ તા. પ :.. આંતરરાષ્‍ટ્રિય લોહાણા મહાપરિષદના રિજીયોનલ પ્રેસિડેન્‍ટ, પોતાની જ્ઞાતિના ઉપપ્રમુખ, માજી સૈનિક મહામંડળના ઉપપ્રમુખ, પ્રકાશભાઇ ઠકરારનો આજે જન્‍મદિન છે.

તેઓ વરિષ્ઠ લોહાણા સમાજ, પાન ફાઉન્‍ડેશન તથા એચ.બી.વી.ઠકરાર મેમોરિયલ ટ્રસ્‍ટના પ્રમુખ, વસુધૈવ કુટુમ્‍બકમના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ, નેશનલ એક્‍સ-સર્વિસમેન કો-ઓર્ડીનેશન કમિટીના ઝોનલ ચેરમેન, અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના જોઈન્‍ટ સેક્રેટરી, બેંક ઓફ બરોડા એમ્‍પ્‍લોયીઝ એસોસિયેશનના સહમંત્રી, પૂર્વ સૈનિક સેલ શહેર ભાજપના ઉપાધ્‍યક્ષ, ઓલ ઇન્‍ડિયા એક્‍સ-સર્વિસમેન બેંક એમ્‍પ્‍લોયીઝ ફેડરેશનના પૂર્વ રાષ્‍ટ્રીય પ્રમુખ  કેશવ ક્રેડિટ સોસાયટી તથા અન્‍ય અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે સામાજીક કાર્યો થકી જોડાયેલ છે. મોબાઈલ નંબર ૯૯૯૮૦ ૦૭૮૮૮ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:51 AM IST)