<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગુજરાતના શ્રમ કમિશનર અનુપમ આનંદનો જન્‍મદિન

સુરેન્‍દ્રનગર-જામનગરમાં યાદગાર ફરજ

રાજકોટઃ ગુજરાતના કમિશનર ઓફ લેબર શ્રી અનુપમ આનંદનો જન્‍મ તા. પ જુલાઇ ૧૯૭૬ના દિવસે થયેલ આજે ૪૯માં વર્ષના દવારે પહોંચ્‍યા છે. તેઓ ભૂતકાળમાં સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્‍દ્રનગરમાં જિલ્લા કલેકટર, જામનગરમાં મ્‍યુનિસિપલ કમમિશનર, આદિથજાતિ વિકાસ વિભાગમાં સચિવ, રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારી વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. મુળ બિહારના વતની અને ર૦૦ર ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૭પ૦૦ મો. ૯૯૭૮૪ ૦૭૭૯૧ ગાંધીનગર.

(1:32 PM IST)