<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગોંડલના ‘અકિલા'ના હોનહાર ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીનો જન્‍મદિન

ગોંડલ, તા., પ : ગોંડલના ‘અકિલા'ના હોનહાર ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીનો આજે તા.પ જુલાઇના રોજ જન્‍મદિવસ છે. ભાવેશભાઇ ભોજાણીનો જન્‍મ તા.પ-૭-૧૯૭૪ના રોજ થયો હતો. આજે તેમનો પ૧ માં વર્ષમાં પ્રવેશ થયો છે. ભાવેશભાઇ ભોજાણી વિડીયો એડીટીંગ અને ફોટોગ્રાફીમાં ખુબ જ માહીર છે. મો. ૯પ૧ર૦૯પ૪૦૦.  પ્રથમ તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી  શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ભાવેશ ભોજાણી તથા બીજી તસ્‍વીરમાં ફોટોગ્રાફી કરતા ભાવેશ ભોજાણી નજરે પડે છે.

(2:13 PM IST)