'ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન : સુરક્ષામાં અડચણ નહીં :સુપ્રીમકોર્ટમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અરજી : જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ :અરજીમાં કહેવાયું છે કે કોર્ટે કેન્દ્ર સરકારને બે મહિનામાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશ જારી કરવા જોઈએ. 11:54 PM IST
આસામમાં જલ જીવન મિશનને બંધ કરવા પર ઉઠ્યા પ્રશ્નો: કોંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર : જલ જીવન મિશન હેઠળ, 2024 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘરમાં નળનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય પરંતુ આસામ સરકારે હાલમાં તેના રાજ્યમાં મોકૂફ રાખ્યું:કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને સીબીઆઈ તપાસની માંગ કરી9:02 PM IST
કોંગ્રેસ 23 ઓક્ટોબરથી દિલ્હીમાં ન્યાય યાત્રા કાઢશે : રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાશે : કોંગ્રેસ પાર્ટીએ હવે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી:પાર્ટી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ચાર ચારણમાં ન્યાય યાત્રા કાઢશે જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ભાગ લેશે.8:33 PM IST
યુપીના મુઝફફરનગરના કાફેમાં મોટું સેક્સ સ્કેન્ડલ પકડાયું : 40થી વધુ યુવાન-યુવતીઓ વાંધાજનક હાલતમાં ઝડપાયા : પોલીસે મહાવીર ચોક સ્થિત સ્વરૂપ પ્લાઝા માર્કેટમાં આવેલા બે કાફેમાં દરોડા પાડીને 40થી વધુ છોકરા-છોકરીઓની ધરપકડ કરી:મોટાભાગની છોકરીઓ વિદ્યાર્થીઓ: બધાએ સ્કૂલ ડ્રેસ પણ પહેર્યો છે સ્કૂલ ડ્રેસમાં પકડાયેલી યુવતીઓ શહેરની જાણીતી સ્કૂલની7:33 PM IST
સ્ટ્રીટ ફૂડના શોખીન છે મુકેશ અંબાણી : મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટ સ્વાતિ સ્નેક્સ પરિવારની ફેવરિટ : ત્રણ પેઢીઓથી અહીં ભોજનનો આનંદ માણી રહ્યો છે : આ રેસ્ટોરન્ટ તેના ગુજરાતી ભોજન માટે જાણીતી છે : અંબાણી પરિવારની ત્રણ પેઢી દર અઠવાડિયે આ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર લેતી રહી છે : અંબાણીની મનપસંદ વાનગીઓમાંની એક પંકીની કિંમત ૨૩૦ રૂપિયા છે10:20 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૭11:31 AM IST
રોહતકમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું- ગુનેગારો તેમની દાદાગીરી છોડી દે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે : પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા ચાલુ :. ધારાસભ્યોના અભિપ્રાય લીધા બાદ હાઈકમાન્ડ નિર્ણય લેશે. હાઈકમાન્ડનો નિર્ણય સૌને સ્વીકાર્ય રહેશે11:55 PM IST

વિરોધ પ્રદર્શન.....

રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહ

અંતિમ સ્પર્શ

એ.....હાલો.....

એર શો પ્રદર્શન....
અકિલા સોશ્યિલ મીડિયાખાનકાહમાં આવતા તમામ સમાજના લોકો ના લીઘે ભાઈચારાની સાથોસાથ એક્તાની ભાવના વધુ પ્રબળ બને છે : પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન રિફાઇ સાહેબ : દેશમાં તમામ તહેવારો ભાઇચારાની ભાવના સાથે કોમી એખલાસથી સૌંહાદભર્યા વાતાવરણમાં ઉજવાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરતાં રિફાઇ સાહેબ:પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબ (રહે.) ના ૧૮૪ માં ઉર્સ-શરીફની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન :લાખોની મેદનીમાં શ્રધ્ધાળુઓનું ઉમટેલુ માનવ પૂર1:09 AM IST
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં રૂ.1660 સુધી બોલાયો: જાણો અન્ય 39 યાર્ડમાં શું રહ્યો ભાવ ? : જુઓ સંપૂર્ણં યાદી : સિદ્ધપુરમાં 1651 રૂ., જસદણમાં 1650 રૂ., બોટાદમાં 1646 રૂ., બાબરામાં 1639 રૂ., અમરેલીમાં 1633 રૂ., ગોંડલમાં 1611 રૂપિયા ઉંચો ભાવ રહ્યો: ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 3,966.49 ટન કપાસની આવક થઇ7:56 PM IST
ખેલૈયાઓ મોજ કરો, આ અઠવાડીયામાં વરસાદની શકયતા નથી : આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય : જો કે ૧ર-૧૩ ઓકટોબરના સિમિત વિસ્તારોમાં ઝાપટા, વરસાદની સંભાવનાઃ વાતાવરણ સુકુ રહેશેઃ અશોકભાઇ પટેલ : તા. ૧૪ થી ર૦ ઓકટોબર દરમ્યાન અમુક દિવસે કમોસમી વરસાદની સંભાવનાઃ જો કે વિવિધ ફોરકાસ્ટ મોડલમાં મતમતાંતર4:22 PM IST
સુરત પોલીસનું મિશન કાશ્મીર ઓપરેશન સક્સેસ ૧૯ વર્ષથી વોન્ટેડ નિસાર અંતે સકંજામાં : નો ડ્રગ્સ ઈન સુરત માત્ર સૂત્ર બની રહેવાને બદલે વડોદરા સીપીનાં પ્રથમ કાર્યકાળથી જ લોકોના સહયોગથી હાઈકોર્ટેની વાહવાહી મેળવનાર અનુપમસિંહ ગેહલોત ટીમ પર ખુદ હર્ષ સંઘવી આફ્રિન...ટ્વીટર દ્વારા પીઠ થાબડી : કાશ્મીરમાં આતંકવાદીઓના ગઢમાં ઘૂસી દેશભરની પોલીસ જેને શોધે છે તેવા કુખ્યાત અપરાધીને સુરત એસઓજી દ્વારા આ રીતે ઝડપી લેવાયોઃ અકિલા સમક્ષ પીઆઇ અશોક ચોધરી અત થી ઇતિ સુધીની કથા વર્ણવે છે. : જેસીપીરાઘવેન્દ્ર વત્સ, ડીસીપી રાજદીપસિંહ નકુમનું માર્ગદર્શન...ટીમના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ તથા રાકેશભાઈ અને પોલિસમેન કૌશલભાઈ વિગેરેની ખાસ ટીમ અસરકારક પુરવાર થયેલ.3:06 PM IST
આઝાદી બાદ પહેલી વાર કોઈ ધારાસભ્ય અમારું ઋણ સ્વિકારવા આવ્યા.આજ દિન સુધી કોઈ આવ્યું નથી : મુળજીભાઈ રોહિત : રાજપીપળા સોલંકી વાસમાં ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા હતી જે માટે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ રજૂઆત કરતા યુધ્ધના ધોરણે હલ થતા સ્થાનિકો દ્વારા સન્માન સમારંભ યોજાયો:ધારાસભ્ય ડો.દેશમુખે કાર્યક્રમ થકી મને આપને બધાને મળવાનો મોકો મળ્યો તેમ કહી સૌને નવરાત્રીની શુભકામના પાઠવી1:19 AM IST
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5420 રૂપિયા બોલાયો:જાણો અન્ય 29 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી : ધાનેરામાં 5250 રૂ., હારીજમાં 5100 રૂ., ગોંડલમાં 5001 રૂ., રાધનપુરમાં 4980 રૂ., રાજકોટમાં 4850 રૂપિયા ભાવ બોલાયો: ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,026.43 ટન જીરાની આવક7:50 PM IST
૧૬ વર્ષની સગીરા પર ગેંગરેપ-લૂંટમાં યુપીના ૩ વિધર્મીને દબોચી લઇ પોલીસે ખોખરા કર્યા : વડોદરાના ભાયલીમાં બનેલો અતિ ગંભીર ગુનો ૪૮ કલાકમાં ઉકેલાયોઃ નશો કર્યાબાદ શૈતાનિતય આચરી હતી : મેડિકલ માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે તમામ લંગડાતા હતાં: ૧૬ વર્ષની બાળા મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ નરાધમે તેના મિત્રને પકડી રાખી સામુહિક દૂષ્કર્મ આચર્યુ હતું: બે ભાગી ગયા હતાં: એક આરોપી મુન્ના બનજારા હાથમાં આવ્યા બાદ આફતાબ, શાહરૂખ પણ પકડાયા :પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જેસીપી લીના પટેલની રાહબરીમાં ટીમોને સફળતા :વર્ષોથી વડોદરામં રહી ત્રણેય પીઓપી, કલરકામ કરે છેઃ એકની પત્નિ સગર્ભા : ૧૧૦૦ સીસીટીવી કેમેરા, એક ફોન કોલ્સ અને એક ચશ્માને આધારે શરૂ થયેલી તપાસ આરોપીઓ સુધી પોલીસને દોરી ગઇ4:25 PM IST
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો : ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ : મુખ્યમંત્રી તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ - મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી : વિધાનસભા પોડિયમમાં સામુહિક પ્રતિજ્ઞા પઠન : નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવી શકાશે2:16 PM IST
રાજકોટ નાગરિક બેંકના ડાયરેકટરોની થશે ચૂંટણી : કાર્યક્રમ જાહેર : ૧૮ ઓકટોબરે સભ્યો - ડેલીગેટ્સની યાદી બહાર પડશે : ૨૯ થી ૨ નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે : જો જરૂર પડે તો ૧૧ નવેમ્બરે મતદાન : ૧૨ નવેમ્બરે મતગણતરી : ૧૫મીએ જાહેરાત : ૩,૩૭,૮૨૦ રેગ્યુલર સભ્યો : કુલ ૨૧ ડાયરેકટરો પસંદ કરવા થશે ચૂંટણી : નિશ્વાર્થ - પ્રમાણિક લોકો ચૂંટાય તેવો નાગરિક બેંક બચાવો સંઘનો સંકલ્પ : બેંકને ડુબવાથી બચાવવા પરિવર્તન જરૂરી10:15 AM IST
ન કદી જાણ્યો, ન કદી માણ્યો : ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ' : રાસ-ગરબાની રમઝટમાં ખેલૈયાઓ તરબોળ : હૈયેહૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી : સુપ્રસિધ્ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્ટ્રા, વોટરડ્રમનું આકર્ષણ જગાવનાર સૌરભ ગઢવી, વિખ્યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર અને તેની કોરસ સીંગર્સ ટીમ, એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, લોકપ્રિય એન્કર શિવરામસિંહ ચુડાસમા સહિતના સંગાથે રઘુવંશીઓએ ભારે જમાવટ કરી : અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ-હરીયાણાના પ્રભારી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્યો દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા, આઇ.એમ. એ. ગુજરાત તથા રાજકોટના હોદ્દેદારો ડો. ભરતભાઇ કાકડીયા, ડો. કાન્ત જોગાણી, ડો. ભાવેશભાઇ સચદે સહિતના ડોકટર્સ, પંચનાથ હોસ્પિટલના ચેરમેન દેવાંગભાઇ માંકડ, સેક્રેટરી મયુરભાઇ શાહ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા, ભાજપ ડોકટર સેલના ડો. પિયુષભાઇ ઉનડકટ, ડો. મયંકભાઇ ઠક્કર, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઇ વસાવડા, રઘુવંશી અગ્રણી ઘનશ્યામભાઇ જોબનપુત્રા સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાઓને આકર્ષક ઇનામોનથી નવાજવામાં આવ્યાઃ પૂરતી સલામતી સાથે પારિવારિક વાતાવરણમાં ખેલૈયાઓ-લોકો મન ભરીને રાસોત્સવ માણે છે : ‘અકિલા'ના માધ્યમથી વિશ્વના લાખો લોકો રાસોત્સવને ઘર બેઠા લાઇવ નિહાળી રહ્યા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા બેનમૂન આયોજન 3:32 PM IST
રાજકોટ લોહાણા મહાજન આયોજીત3:32 PM IST
શહેર પોલીસની ‘શી' ટીમો પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં પહોંચી મહિલા જાગૃતિ અભિયાનને બનાવે છે વેગવંતુ : અલગ અલગ શી ટીમોએ યુવતિઓ, બાળાઓ, મહિલાઓને ૧૦૦, ૧૮૧, સાયબર ક્રાઇમ, શી ટીમોની કામગીરીથી વાકેફ કર્યાઃ વૃધ્ધાશ્રમમાં ફ્રુટ વિતરણ કરી વૃધ્ધો સાથે વ્હાલથી વાતો કરીઃ શી ટીમોનું લેડીઝ ક્લબ દ્વારા સન્માન થયું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. એસ. બારીયા, પીઆઇ બી. ટી. અકબરી અને અલગ અલગ પોલીસ ઇન્સ્પેકટરની રાહબરીમાં શી ટીમના મહિલા 3:26 PM IST
તબીબી સેવા ક્ષેત્રે રાજકોટ એઇમ્સની પ્રગતિઃ કુલ ઓપીડી ૩ લાખને પાર : ૫૪૦૦થી વધુ ઇમરજન્સી કેસ સાથે ૨૨૦૦થી વધુ દર્દીઓની ઇન્ડોર સારવાર : રોજના ૮૦૦ થી ૧ હજાર જેટલા દર્દીઓને માત્ર રૂા. ૧૦ની નજીવી કિંમતે નિદાન, ઇન્ડોર પેશન્ટની સર્જરી નિઃશુલ્ક : સીટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ મશીન સહિતની સુવિધા શરૂ થતાં ટુંક સમયમાં આયુષ્માન ભારત સેવાનો લાભ શરૂ : * દર્દીઓના નિદાનાર્થે ૨.૧૦ લાખ લેબ રિપોર્ટ, ૫૦૦ મેજર અને ૨૫૦ માઇનોર સર્જરી * એઇમ્સમાં બેટરી ઓપરેટડ કારમાં દર્દીઓને લાવવા - મુકવાની સુવિધા * મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મલ્ટી કનેકિટવિટી રોડ નિર્માણ, સિટી બસ સેવા4:15 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આ બિલ્ડિંગમાં રહે છે 20 હજાર લોકો6:17 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST






















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































