<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

અખિલ ગુજરાત સોરઠીયા રજપુત સમાજના પ્રમુખ વિજય ચૌહાણનો કાલે જન્‍મ દિવસ

રાજકોટઃ મહાનગર પાલિકાના ભૂતપૂર્વ ટી. પી. શાખાના ચેરમેન, અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ, સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્‍ડેશનના પ્રમુખ, આંતરરાષ્‍ટ્રીય માનવ અધિકાર સંગઠ્ઠનના સૌરાષ્‍ટ્ર પ્રાંતના પ્રમુખ તેમજ જાણીતા સામાજીક અગ્રણી દાતાશ્રી તથા સમસ્‍ત રજપુત સમાજની એકતાના હિમાયતી એવા વિજયભાઇ ચૌહાણનો આવતીકાલે તા. ૬ ના જન્‍મ દિવસ છે. વિજયભાઇને મિત્ર વર્તુળ પરિવારજનો તરફથી મો. ૯૯૯૮૦ ૧૦૦૦૦ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહેલ છે

(4:40 PM IST)