News of Saturday, 6th July 2024
જસદણ ભાજપના સિનિયર અગ્રણી પંકજભાઈ ચાંવનો કાલે જન્મ દિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૬ : જસદણ ભાજપના સિનિયર અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા પંકજભાઈ ચાંવનો કાલે જન્મ દિવસ છે.
પંકજભાઈ ચાંવનો જન્મદિવસ ૭-૭-૧૯૭૨ નાં રોજ થયો હતો. પંકજભાઈ ચાવ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન, જસદણ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય તેમજ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જસદણ તાલુકા પ્રમુખ તેમજ ઇલેક્ટ્રોનીક એસોસીએશન જસદણ તાલુકા પ્રમુખ તેમજ શિહોરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તેમજ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
બ્રહ્મ સમાજના આગેવાન પંકજભાઈ ચાવના જન્મદિવસ નિમિત્તે કાલે તેમના મો. નંબર ૯૪૨૬૯૩૦૬૫૦ ઉપર જન્મ દિવસની અભિનંદન વર્ષ થશે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
