પૈસા તૈયાર રાખજો... બે મહિનામાં બે ડઝન કંપનીઓના IPO આવી રહ્યા છે : લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બની છે : આ સાથે શેરબજારમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે : આ મુદ્દાઓ દ્વારા રૂ. ૩૦,૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજના છે : સ્થાનિક શેરબજારમાં રેકોર્ડ ઉછાળાને લઈને કંપનીઓ ઉત્સાહિત છે10:40 AM IST
12 વર્ષ પછી પતિની સામે આવી પત્ની :એકબીજાને ગળે વળગ્યા અને રડી પડ્યા: બાળકોએ જે કર્યું : થયા વખાણ : છૂટાછેડા બાદ એક પુત્રી તેની પત્ની સાથે તેના માતા-પિતાના ઘરે ગઈ: બે પુત્રી અને એક પુત્ર તેના પતિ સાથે તેના ઘરે રહેવા લાગ્યા:છૂટાછેડાના બે વર્ષ પછી પતિએ ફરીથી લગ્ન કર્યા, પરંતુ બીજી પત્ની પણ ઘરેથી ભાગી ગઈ6:11 PM IST
ઈટલીમાં પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોનું ઘૃણાસ્પદ કૃત્ય:મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી : પ્રતિમા મામલે કડક કાર્યવાહીની ઈટલીની ખાતરી :ઇટલીમાં પીએમ મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને NSA અજીત ડોભાલ પણ જોડાશે :પીએમ મોદી જી-7 સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો કરશે6:08 PM IST
ઘૂંટીમાંથી કપાયેલ પગ ફરી જોડાયો : ડો. ભાવેશ સચદે ટીમની અકલ્પનીય સિધ્ધિ : સોન દેવ નામના યુવકનો કંપનીમાં કામ કરતી વખતે વાયરમાં પગ ફસાતા પગ એડી પાસેથી કપાઇ ગયો હતો : શિવ હોસ્પિટલમાં દર્દીનું બે ટીમો દ્વારા ઓપરેશન : ૧૦ કલાકની મહેનત બાદ દર્દીના ઘૂંટીનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ : શિવ હોસ્પિટલમાં અદ્યતન મશીનો, કલાસ ૧૦૦ ઓપરેશન થિયેટર, સિનિયર તબીબો દ્વારા ૪ હજારથી વધુ સર્જરી કરવામાં આવી છે, ઇમરજન્સી, એમ્બ્યુલન્સ, સીટી સ્કેન, લેબોરેટરીની સુવિધા : ડો. સુમિત ચાવડા, ડો. મયુર સંતોકી, ડો. ભાવિક ઘેટીયા, ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. ધ્રુવ કોટેચા, જેન્સી ચૌહાણ વિગેરેની પણ જહેમત :ડો. ભાવેશ સચદે, ડો. ભૌમિક ભાયાણી, ડો. એમ.જી.ભાલોડીયા અને ડો. રાજેશ જાનીની ટીમ દ્વારા સફળ સર્જરી : તબીબી ટીમ ઉપર અભિનંદન વર્ષા12:27 PM IST
૨૪મીથી સંસદનું સત્ર : ૨૭મીએ રાષ્ટ્રપતિનું સંબોધન : ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જુનથી શરૂ : ૩ જુલાઇ સુધી ચાલશે : ૨૬મીએ સ્પીકરની ચૂંટણી : ૨૭મીએ રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન કરશે ૨૪મીથી ત્રણ દિવસ નવા સભ્યો શપથ લેશે : ૨૬૪મી રાજ્યસભાનું સત્ર ૨૭ જુનથીઃ પીએમ બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના પ્રચવન પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલશે4:11 PM IST
'હું સીએમ બનીશ ત્યારે જ ગૃહમાં પાછો આવીશ':જેલમાંથી બહાર આવ્યા પછી કેવી રીતે કિંગમેકર બન્યા ચંદ્રાબાબુ :જાણો રાજકીય સફર : ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુનો મુખ્યમંત્રી તરીકે ચોથો કાર્યકાળ :આંધ્રપ્રદેશના સૌથી સફળ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું રાજકીય જીવન કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછું નથી: જાણો કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરનાર TDPના વડાની રાજકીય સફર પર 11:20 AM IST
જમ્મુ-કાશ્મીર : યાત્રાળુઓની બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ જાહેર : માહિતી આપનારને 20 લાખનું ઈનામ : પોલીસે રિયાસી હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે. રિયાસી પોલીસે આતંકવાદી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ખુલાસાઓ અને પ્રત્યક્ષદર્શીઓની વિગતોના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે IST
1150 KMનું અંતર, બે દિવસ અને મહિલાનું શરીર બે ભાગમાં વહેંચાયેલું...હૈયું હચમચાવતી ઘટના : ઇન્દોરમાં ટ્રેનમાંથી બે ટુકડા કરાયેલ યુવતીની લાશ મળી અને ઋષિકેશમાં બંને હાથ અને પગ મળ્યા : માથાથી કમર સુધીનો ભાગ ટ્રેનમાં ટ્રોલી બેગમાંથી મળ્યો જયારે તેની કમરની નીચેનો ભાગ પ્લાસ્ટીકની થેલીમાં બંધ હતો:બંને હાથ અને બંને પગ ગાયબ 10:45 PM IST

રોડ શો

ઇંતેજાર.....

ઈદની તૈયારી....

ભક્તોની ભીડ...

જન્મજ્યંતિ.....

ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થક તત્વો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની G7 મુલાકાત દરમિયાન કરવાના હતા.

ભારતીય વાયુસેનાના (IAF) હેલિકોપ્ટરોએ ભારતની ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓને સમર્થન આપવા માટે ૧૭૫૦ થી વધુ ઉડ્ડયનોમાં ૧૦૦૦ કલાકથી વધુ ઉડાન ભરી હતી.

આંધ્ર પ્રદેશમાં સતત ચોથી વખત તેલગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રીના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને NDAના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવનાર જાબાજ પોલીસ અધિકારી કલ્પેશ પાટીલ : અનેક ઉતાર ચઢાવ અને સેવાકાર્યો સાથે હજુપણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા આ અધિકારીને અનેક સન્માન મળ્યા છે:શરૂઆત નર્મદા એલસીબી,સર્વેલેન્સ,એસપી ઓફિસ, ડીસ્ટાફ, વિજિલન્સ, ડીજીપી ઓફિસ, HQ ,cid ઇન્ટેલિજન્સ જેવી મહત્વની જગ્યા ઉપર ખંતપૂર્વક ફરજ બજાવી10:35 PM IST
રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી (મોડલ રૂલ્સ)-2024 સૂચિત નિયમો તૈયાર કરાયા - પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : નાગરિકોના વાંધા-સૂચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા: મોડસ રૂલ્સ અંગે નાગરિકો આગામી તા. ૨૫ જૂન સુધી [email protected] પર પોતાના વાંધા-સૂચનો મેઈલ કરી શકશે8:02 PM IST
અંતે એ વોન્ટેડ મહીલા દિલ્હીને બદલે ઉતરપ્રદેશથી ઝડપી લેવાઇ : નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ થતાં રેન્જ આઇજી પ્રેમ વીરસિંહ અને એસપી સુશીલ અગ્રવાલ દ્વારા પીઆઇ દીપક કોરાટ ટીમને જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર નવસારી એલસીબી પીઆઇનાં નેતળત્વમાં પીએસઆઈ વાય.જી.ગઢવી, પીએસઆઈ એસ. વી.આહિર, પીએસઆઈ આર. એસ.ગોહિલ તથા પોલિસમેન અવિનાશસિંહ તથા કુલદીપસિંહની જહેમત રંગ લાવી1:41 PM IST
ગુજસેલના ભૂતપૂર્વ સીઈઓ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ ૭૨ કરોડ રૂપિયાનો જંગી ભ્રષ્ટાચાર આચરવા સબબ કેસ નોંધાયો: કુટુંબીઓ અને પરિચિતો માટે 100 વખત વિમાનનો દુરુપયોગ કર્યો: ફ્લેટ, ફાર્મ હાઉસ સહિત ૧૦૦ કરોડની સંપત્તિ : સસ્પેન્ડ કેપ્ટન અજય ચૌહાણ સામે ૭૨ લાખનો ભ્રષ્ટાચાર કરવાના આરોપની તપાસ ACB ને સુપ્રત: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવ માટેના ખાસ એર ક્રાફટમાં પરિવારને મુસાફરી કરાવવા સહિત આર્થિક લાભ મેળવવાના આરોપ : ACB વડા શમશેરસિંઘ દ્વારા તપાસનું સુપરવિઝન મદદનીશ નિયામક કે બી. ચુડાસમાનાં નેતૃત્વમાં પીઆઇ ડી.એન. પટેલને સોપાયુ10:58 PM IST
સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા બદલ રાજ્ય મંત્રી મંડળે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા : ભારત સરકારના નવા મંત્રી મંડળમાં ગુજરાતના ૬ સાંસદ સભ્યોને સ્થાન મળ્યું, તે ગુજરાત માટે ગર્વની વાત: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ:લોકસભા ચૂંટણી-૨૦૨૪માં NDA ગઠબંધનને જંગી વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરતા પ્રવક્તા મંત્રી8:05 PM IST
ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પદ્ધતિસરનું શિક્ષણ શરૂ કરાશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ભારતના 12 કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરાયો છે:નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ બી.એસ.સી. એગ્રીકલ્ચર (ઑનર્સ) અને એમ.એસ.સી.નો અભ્યાસ કરી શકશે.6:37 PM IST
ડીજીવીસીએલના અધીકારીનો એજન્ટ લાંચ લેતા ઝડપાયો 1:52 PM IST
રાજકોટમાં સીલ કરેલ શાળાઓ અને હોસ્પિટલો ખુલશે: ફાયર એનોઓસી અને બી.યુ પરમીશનનું સોંગદનામું આપવાનુ રહેશે : વિવિધ પ્રતિનિધિ મંડળોની રજૂઆત અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ફાયર એન.ઓ.સી./બી.યુ પરમિશન સંદર્ભે “સીલ” કરવામાં આવેલ શૈક્ષણિક અને આરોગ્યલક્ષી એકમોના “સીલ” ખોલવા અંગે મહાનગરપાલિકાએ કરી કાર્યરીતિ જાહેર 7:42 PM IST
બાર ગર્લની સખીએ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યાઃ ભક્તિનગર પોલીસે બાર ગર્લ ખુશ્બુને દિલ્હીથી પકડી : રાજકોટના ઇમિટેશનના વેપારીને મુંબઇની બારગર્લ સાથેની દોસ્તી મોંઘી પડી આરોહી નામની બાર ગર્લ સાથે મિત્રતા થતાં ઇમરાન તેની સાથે ફરતો હતોઃ તે વખતે આરોહીની બાર ગર્લ સખી ખુશ્બુ પણ સાથે જતીઃ બંને રાજકોટ પણ આવી હતીઃ ખુશ્બુએ ઇમરાન-આરોહીના ફોટા-વિડીયો લઇ તેના આધારે રૂપિયા ખંખેર્યાઃ છેલ્લે પાંચ લાખ માંગ્યા હતાં પાંચ લાખ માંગી વેપારી ઇમરાનના સાળાને પણ ખુશ્બુએ ઇમરાન-આરોહીના ફોટા-વિડીયો મોકલી દીધા હતાં: અંતે ફરિયાદ ખુશ્બુ વ્હોટ્સએપ કોલ કરતી તેના નંબર ટ્રુ કોલરમાં ‘ક્રાઇમ બ્રાંચ'ના નામે બતાવતા હતાં: પોતાના માણસો મારી નાખશે તેવી ધમકી આપતી2:12 PM IST
રાજસ્થાન રાજપૂતાના ભાટી વંશના ઐતિહાસીક રાજ્ય જેસલમેરની કલા, સમૃધ્ધિ અને બલિદાનની આછેરી ઝલક : નવમી સદીમાં પંજાબ પ્રદેશના લાહોરના ભાટી રાજપૂત વંશના રાજવી દેવરાજે રાજસ્થાનના થર રણમાં આવેલ લોધારવાન રાજપૂત રાજ્ય ઉપર આક્રમણ કરી રાજ કબ્જે કરી રાજસ્થાનમાં ભાટી વંશનું રાજ સ્થાપેલ : વિદેશી આક્રમણખોરોથી બચવા ભાટી રાજવી રાવલ જેસલે ઇ.સ. ૧૫૬૬માં લોધરવાથી અંદાજે પંદર કિ.મી. દુર ૨૬૫ ફુટ ઉંચી ત્રીકુટ ટેકરી ઉપર નવું નગર વસાવેલ જેનું નામ જેસલમેર રાખેલ : વિશ્વ પ્રસિધ્ધ જેસલમેરનો જીવંત અને જાજરમાન કિલ્લો ૧૫૦૦ ફુટ લાંબો ૭૫૦ ફુટ પહોળો, ૩૦ ફુટ ઉંચી દિવાલો અને : ૯૯ બુરજો ધરાવે છે : કીલ્લાની અંદર હાલ અંદાજે ૨૦૦૦ લોકોનો વસવાટ પણ છે જેસલમેરના ભાટી વંશની રાજપુતાણીઓએ વિધર્મીઓથી આબરૂ અને સ્વમાન બચાવવા બે મોટા જૌહર કરેલ છે : પ્રથમ જૌહરમાં ર૪૦૦૦ રાજપુતાણીઓએ અને બીજા જૌહરમાં અંદાજે ૧૬૦૦૦ રાજપુતાણીઓએ હિમ્મતથી અગ્નિદેવની શરણાઇગતિ સ્વીકારેલ3:23 PM IST
સનાતન સંમેલનમાં બે વ્યાસપીઠોનું મિલન3:09 PM IST
ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા10:59 AM IST
સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામા જ્યાં જુઓ ત્યાં ગંદકી અને સમસ્યાઓના ઢગલા : ટંકારા તાલુકો હોવા છતાં સરકારી કચેરીઓમાં સ્ટાફની ધટ આરોગ્ય કેન્દ્રમાં ડોકટર અને એમ્બ્યુલન્સમાં ડ્રાઇવરની નથી! : ટંકારામાં બગીચા, રોડ રસ્તા યુવાનો માટે રમત ગમતના સાધનો, મેદાનો, ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલનો અભાવ, બેસુમાર ભસ્ટાચાર ટ્રાફિક જામ 12:53 PM IST
ગોંડલના જામવાડીયા ગણેશ જાડેજાના પોસ્ટરો લાગ્યા 4:42 PM IST
ધર્મ એક જ છે સનાતન,બીજા સંપ્રદાયઃ જગતગુરુ શંકરાચાર્ય : ત્રંબા ખાતે સનાતન ધર્મ ધુરંધરોનું સંમેલન યોજાયું: લાખો વર્ષથી સનાતન ધર્મનું અસ્તિત્વ ટકી રહ્યું છે : મુક્તાનંદબાપુ : સાધુ સંતોનું કામ ભક્તોનું બ્રેન વોસ નહીં પણ હાર્ટ વોશ કરવાનું છે : રમેશભાઈ ઓઝાઃ આવો આપણે ભેગા થઈ સનાતન ધર્મની સેવામાં આગળ વધીએ : મોરારીબાપુ : શાસન ઉપર પણ પ્રભાવ રાખી સનાતનની રક્ષા કરવા આહવાન : એસ.પી.સ્વામી3:12 PM IST
દીપડાને પકડવા કરતા છોડવાનું વધુ મુશ્કેલ11:52 AM IST
જસદણ, ગોંડલ, પડધરી, મેવાસા, ધોરાજી, દૂધીવદર વગેરેમાં સરકાર દ્વારા નજીવા દરે રોપા વિતરણ : જીવન કા આધાર હૈ વૃક્ષ, ધરતી કા શ્રૃંગાર હૈ વૃક્ષ : રોપાનું વાવેતર અને જતન કરી હરીયાળુ વાતાવરણ સર્જીએ : તુષાર પટેલ : રાજકોટ જિલ્લાની ૧૩ નર્સરીઓમાં ૧૮ લાખ રોપા તૈયાર : રાંદરડા, મુંજકા, કણકોટ, વાવડી, પડધરીના નારણકા, જેતપુરમાં મેવાસા નર્સરી વગેરેમાંથી વિતરણ : વધુ માહિતી માટે સંપર્ક રાજકોટ વન વિભાગની હેડ ઓફિસ એસ.ટી. કોટડિયા ૯૮૨૫૯ ૮૮૮૮૬11:02 AM IST
કચ્છમાંથી ૪.૮૦ કરોડનું ચરસ ઝડપાયુ2:17 PM IST
અમરેલીમાં..."કલાપી યાદ આવે છે "શીર્ષક તળે કવિ કલાપીને શબ્દાંજલિ અર્પણ : ગદ્ય સાહિત્ય સભા અમરેલી આયોજિત ઉપક્રમમાં સુખ્યાત સર્જકો દ્વારા આસ્વાદ સંવાદથી સાહિત્યિક માહોલમાં સહુ રસ તરબોળ : લાઠીના રાજવી કવિ કલાપીની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી નગરમાં આયોજિત આ ઉપક્રમમાં એમના ગદ્ય સાહિત્યના આસ્વાદ સંવાદ દ્વારા અભ્યાસુ વક્તાઓ આ અમર સર્જક ના ગદ્યનો પણ સૌને પરિચય કરાવશે : જાણીતા સર્જક સંચાલક પરેશ મહેતા9:28 AM IST
પોરબંદરઃ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી11:41 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































































