તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 8th July 2024
સાવરકુંડલાના વેપારી અગ્રણી અક્રમ પઠાણનો જન્મદિન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૮: વેપારી આગેવાન અને મુસ્લિમ સિપાહી જમાતના અગ્રણી અકરમ પઠાણનો આજે જન્મદિન છે.
મુસ્લિમ સિપાહી સમાજ ના હોદ્દેદાર અને વેપારી આગેવાન અને રાજકીય ક્ષેત્રે સંકળાઈ ને કીંગ મેકર ભૂમિકા ભજવવામાં સાર્થક થયેલ છે ભાજપમાં સક્રિય રીતે કામ કરનાર અને અમરેલી જિલ્લા ભાજપ દિગ્ગજ નેતા સાથે સુમેળ ભર્યા સંબધો ધરાવે છે. જન્મ દિવસ નિમિત્તે (મો.નં.૭૭૭૮૮૮૪૪૪૪) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
