<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

યુવા એડવોકેટ કુંજન વડગામાનો આજે જન્‍મદિવસઃ ૩૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : વોચ ટ્રેડ ડીલર્સ એસોસીએશનના મંત્રી તથા ઢેબર રોડ ઉપર બસપોર્ટ સામે આવેલ મીસ્ત્રી વોચ કાું. વાળા શ્રી રજનીભાઇ નાનજીભાઇ વડગામના પુત્ર એડવોકેટ શ્રી કુંજન આર. વડગામનો આજે જન્‍મદિવસ છે. કુંજનભાઇએ વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારર્કીદીની સાથે સાથે તેમના સફળતમ જીવનના ૩૦ વર્ષ પુર્ણ કરી ૩૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓની ઓફીસ ઢેબર રોડ ઉપર ગોપાલનગર શેરી નં. ૧૦ માં વડગામા એસોસીએશન અશ્વિનભાઇ એન. વડગામા (એડવોકેટ) તેમજ કુંજનભાઇ આર. વડગામા (એડવોકેટ) છે, તેમના જન્‍મદિવસ નિમિતે તેમના સગા-સંબંધી, સ્‍નેહી મીત્રો, એડવોકેટ મીત્રો મો. ૭પ૭પ૦ ૪૩ર૯૯ ઉપર શુભેચ્‍છા વરસાવી રહ્યા છે.

(11:18 AM IST)