<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

મહિસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીનો આજે જન્‍મદિન

રાજકોટ : મહિસાગરના જિલ્લા કલેકટર નેહાકુમારીનો જન્‍મ તા. ૮ જુલાઇ ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૬ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેણી મૂળ ઝારખંડ રાજયના વતની અને ર૦૧પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં કલોલમાં મદદનિશ કલેકટર, દાહોદ અને મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સામાન્‍ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ (આયોજન), અમદાવાદમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. કારકિર્દીના પ્રારંભે તાલીમી સમયગાળો રાજકોટમાં પૂર્ણ કર્યો હતો.

ફોન નં. ૦ર૬૭૪ - રપ૦૬૬૪, મો. ૯૯૭૮૪ ૦પ૯૩૬ લુણાવાડા

(11:22 AM IST)