<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મોરબી લોહાણા મિત્ર મંડળના પ્રમુખ મહેશભાઇ રાજાનો જન્‍મદિન

મોરબી : છેલ્લા ૧૬ વર્ષથી રઘુવંશી સમાજના દીકરા દિકરીઓના વૈવિશાળ સંબંધી કાર્યો કરે છે. આ વર્ષો દરમિયાન અનેક દીકરાર દીકરાઓ તેમજ પરિવારો સંબંધથી જોડાયેલ છે.

મહેશભાઇ રાજા શ્રી લોહાણા મહાજન મોરબી કારોબારી મેમ્‍બર પ્રમુખ લોહાણા મિત્ર મંડળ, પ્રમુખ મોરબી પ્‍લાસ્‍ટિક એસોશિયન જોઇન્‍ટ સેક્રેટરી જળમાયુ માતાજી મંદિર મોરબી કન્‍વીનર ક્રિષ્‍ના વૈવિશાળ માહિતી કેન્‍દ્ર મોરબીમાં સેવા આપી રહ્યા છે. મહેશભાઇ રાજાના  મો. ૯૮૭૯પ પ૩૦૦૦ ઉપર આજે જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષો થઇ રહી છે.

(1:14 PM IST)