<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ઉમિયા ગ્રુપવાળા એડવોકેટ કલ્‍પેશ પી. અધેરાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૩ : મુળ કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને રાજકોટને કર્મભુમિ બનાવી રેવન્‍યુ ક્ષેત્રે યશશ્વી પ્રેકટીસ કરતા યુવા એડવોકેટ કલ્‍પેશ પી. અધેરાનો કાલે તા. ૧૪ ના જન્‍મ દિવસ છે. જુનાગઢ ગ્રોફેડના માજી ચેરમેન પોપટભાઇ અધોના પુત્ર કલ્‍પેશભાઇ વ્‍યવસાયે વકિલ હોવા સાથે ભાજપ લીગલ સેલના સભ્‍ય પણ છે. ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જેવી અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. યશસ્‍વી જીવનના ૪૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મો. ૯૪૨૭૭ ૩૫૭૧૩ છે.

(2:22 PM IST)