<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠાથી ધબકતા-ઝબકતા ડી.ડી.ઓ. નવનાથ ગવ્‍હાણેનો જન્‍મદિન

રાજકોટઃ રાજ્‍યના વહીવટી તંત્રમાં નિષ્‍ઠાથી ધબકતા અને પ્રતિષ્‍ઠાથી ઝબકતા સનદી અધિકારી તરીકે જાણીતા ડો.નવનાથ ગવ્‍હાણેનો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ ૧૫ જુલાઇ ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૪૦ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહારાષ્‍ટ્રના વતની અને ૨૦૧૬ ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. છેલ્લા છ માસથી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાયૃરત છે. ડો.નવનાથ ગવ્‍હાણે ભુતકાળમાં સુરેન્‍દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી રાજ્‍યમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર, આરોગ્‍ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસર વગેરે પદ પર રહી ચુકયા છે. અરજદારના પ્રશ્નો સાંભળી ઉકેલ માટે તેમનો હકારાત્‍મક અભિગમ રહે છે. વહીવટી ક્ષેત્રમાં પ્રજાલક્ષી કંઇક નવું કરવા તેઓ પ્રયત્‍નશીલ રહે છે. ફોન નં.૦૨૮૧-૨૪૭૭૦૦૮, મો.૯૯૭૮૪ ૦૬૨૪૫ રાજકોટ

(11:34 AM IST)