News of Wednesday, 24th July 2024
અજય કટેશીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મુળ સોૈરાષ્ટ્રના વિંછીયા તાલુકાના એવા ગુંદાળા(જસ.) ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલ અજયભાઇ કટેશિયાનો આજે જન્મદિવસ છે. તેઓ પ્રકૃતિપ્રેમી છે. અને પ્રકૃતિ શિક્ષણ શિબિર કરીને હિંગોળાગઢ, બેટ દ્વારકા, વિલ્સન હિલ વિ.સ્થળોએ વિદ્યાર્થીઓને પ્રકૃતિ વિશે માહીતી આપી અને વૃક્ષો ઉગાડવાની સમજ આપી રહયા છે. જીવનના ૨૨ વર્ષ પુરા કરીને ૨૩માં વર્ષમાં રહેલા અજયભાઇને જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
