News of Friday, 26th July 2024
જામનગર જિલ્લા યુવા ભાજપ પ્રભારી અમીત બોરીચાનો જન્મદિવસ

રાજકોટ : શહેર યુવા ભાજપના આગેવાનો અને જામનગર જિલ્લા યુવા ભાજપના પ્રભારી અમીતભાઇ બોરીચાનો આજે જન્મદિવસ છે પોલીસ પરિવારમાંથી આવતા અમીતભાઇ ર૦૦પમાં ખુબ જ નાની વયે ભાજપમાં જોડાઇ ર૦૦૮ થી ર૦૧૦ બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ ર૦૧૦ થી ર૦૧ર યુેવા મોરચાના શહેરના મંત્રી અને ર૦૧ર થી ર૦રર સુધી રાજકોટ શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરેલ હોવાથી ર૦રર માં પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લા યુવા ભાજપના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવેલ યદુનંદન યુવા ગ્રૃપ ડીજી ગ્રૃપ જેમાડી ગ્રૃપ જેવી સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી મવડી વિસ્તારમાં સેવા કરી રહ્યા છે. તેમના જન્મદિવસ સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી મવડી વિસ્તારમાં સેવા કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ પૂર્વ મેયર શ્રી પ્રદીપભાઇ ડવ મિત્રો મયુરસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ હેરભા, સંજયભાઇ, બોરીચા વોર્ડના પ્રમુખ મહેશભાઇ પીપળીયા સહિત કોર્પોરેટરો તથા સંગઠન દ્વારા અમિતભાઇ પર શુભેચ્છા વરસી રહી છે. (૯૯૦૪૪૦૦૮૦૦)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
