<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ભાજપ સફાઇ કામદાર સેલના પ્રમુખ કમલેશ વાઘેલાનો જન્મદિવસ


રાજકોટઃ કમલેશભાઇ વાઘેલાનો આજે જન્મદિવસ છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સફાઇ કામદાર સેલના પ્રમુખ તેમજ પૂર્વ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ, દિલ્હી તેમજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, દિલ્હી-પૂર્વ કો-ઓર્ડીનેટ કમીટી મેમ્બર તેમજ ગુજરાત પ્રદેશના પૂર્વ અનુસુચિત જાતિ મંત્રી તરીકે સેવા આપી રહ્ના છે. તેઓના જન્મદિવસે તેઓને મો નં. ૯૮૯૮૭ ૨૪૯૧૭ ઉપર અભિનંદન વર્ષા મળી રહી છે.

(3:00 PM IST)