<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી અને વેપારી હનીફભાઇ શેખાણીનો જન્મદિવસ

 સાવરકુંડલા,તા.૨૯: સેવાભાવી આગેવાન હનીફભાઈ મુસાભાઈ શેખાણીએ ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મેમણ સમાજ ના અગ્રણી અને સેવાકીય ક્ષેત્રે હમેશા અગ્રેસર એવા ગરીબોના બેલી હનીફભાઈ મુસાભાઈ શેખાણી (હનીફમુસા) હિન્‍દૂ મુસ્‍લિમોના દરેક તહેવારોમાં મીઠાઈ ગરમ કપડાં રોકડ રકમ વિગેરે ગરીબો માં વિતરણ કરતા હોય છે એટલે ગરીબો ના બેલી અને લોકસેવક કહેવાય છે. પોતાનો જન્‍મ દિવસ નાના બાળકોને ફૂટનું વિતરણ કરી ઉજવીયો હતો તેમના જન્‍મ દિવસ નિમિત્તે તેમના સગા સબધી મિત્રો વર્તુળો તેમને અભિનંદન આપવા આતુર બન્‍યા છે.(મોબાઈલ નંબર ૯૯૭૮૫ ૮૪૮૩૬)

(1:05 PM IST)