<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

લોકસભા અને રાજ્યસભામાં અનામતની ૫૦ ટકા મર્યાદાની અડચણ દૂર થાય તે અમે સુનિશ્ચિત કરશું, અને આમ કરતા અમને કોઈ શક્તિ રોકી નહીં શકે: બંધારણના રક્ષણ માટે આ ૫૦ ટકાની મર્યાદા દૂર કરવી જરૂરી છે: રાહુલ ગાંધી : ઓબીસી સમુદાય કુલ વસ્તીના ઓછામાં ઓછા ૫૦ ટકા છે, પરંતુ બજેટ નક્કી કરનાર ૯૦ આઈએએસ અધિકારીઓમાંથી માત્ર ૩ જ ઓબીસીમાંથી આવે છે: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષની તીખી આલોચના : ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરે છે, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે સત્ય બહાર આવે: શાળાઓમાં દલિતો કે પછાત વર્ગોનો ઈતિહાસ ભણાવવામાં આવતો નથી, અને હવે તેઓ આ ઈતિહાસને ભૂંસી નાખવાના પ્રયાસો કરી રહ્યા છે: વિરોધ પક્ષના નેતા આકરા મિજાજમાં11:35 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST