News of Monday, 29th July 2024
બીસીસીઆઇના ભુતપુર્વ કોચ અર્જુનસિંહ રાણાનો જન્મદિવસ

રાજકોટ, તા., ર૯: ગુજરાતમાં ખેલાડીઓ તથા રમત માટે પોતાના અનુભવ અને કટિબદ્ધતા દ્વારા સ્પોર્ટ્સનો વિકાસ કરનાર બી.સી.સી.આઇ નાં ભૂતપૂર્વ કોચ અર્જુનસિંહ રાણાનો આજે જન્મદિન છે. રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડીથી સફળ સ્પોર્ટ્સ એડ્મિનિસ્ટ્રેટર સુધીની સફર દરમ્યાન તેઓએ અનેક અડચણો પાર કરી પરિણામલક્ષી અભિગમ દ્વારા સતત ગુજરાતમાં રમત નો વિકાસ કરી સોંપાયેલ જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરી સફળતા ના સહભાગી બન્યા છે.આજનાં તેમના જન્મદિને તેમને ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી હોવાનું ટોર્નેડો સ્પોર્ટસ કલબ રાજકોટની યાદીમાં જણાવાયું છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
