<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

જુનાગઢઃ રાજગોર સમાજના સેવાભાવી અરૂણભાઇ મહેતાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર :.. મહાકાળી સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સુરેન્‍દ્રનગર જિલ્લાના કારોબારી સભ્‍ય, સુરેન્‍દ્રનગર જિલ્લા રાજગોર બ્રાહ્મણ ઉતારો ચોટીલાના ઉપપ્રમુખ અરૂણભાઇ મહેતાનો આજે જન્‍મદિન છે.

(11:16 AM IST)