<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ચલાલા અંશાવતાર દાન મહારાજ જગ્‍યાના શ્રી પ્રયાગરાજબાપુનો જન્‍મ દીવસ

ભાવનગર તા. ર :.. ચલાલા (અમરેલી) અંશાવતાર દાન મહારાજ જગ્‍યાના ઓજસ્‍વી-તેજસ્‍વી પૂ. પ્રયાગરાજભાઇ એમ. ભગતનો તા. ર ઓગષ્‍ટના જન્‍મ દિવસ છે, નાની વયે ઉચ્‍ચતમ શીક્ષણ મેળવ્‍યા બાદ સદધર્મ વૃધ્‍ધિ અને સનાતન ધર્મ સંસ્‍કારના પોષણ સંવર્ધન, દ્રઢીકરણ અર્થે રસ દાખવી વિચાર, વિકાસ, વાત્‍સલય, વિવેક વિચક્ષણતા અર્પી રહ્યા છે. 

(11:17 AM IST)