<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

મીઠાપુરનાં ભાવેશભાઈ કાનાણીનો જન્‍મદિવસ

મીઠાપુર,તા.૫ : મીઠાપુર મેઈન બજારનાં પ્રમુખ, રઘુવંશી સમાજ નાં યુવા અને સેવાભાવી તેમજ વર્ષો થી આર એસ એસ સાથે જોડાયેલા એવા ભાવેશભાઈ કાનાણી નો આજે જન્‍મદિવસ હોય તેમને જન્‍મદિવસની અઢળક શુભેચ્‍છાઓ પાઠવી છે.

(11:59 AM IST)