<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જુનાગઢના સેવાભાવી પ્રો.ભરત દવેનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૫: જુનાગઢના સેવાભાવી સમાજ સેવક પ્રો. ભરતભાઇ દવેનો આજે જન્‍મદિવસ છે.

અર્થશાસ્‍ત્ર વિષયના પ્રોફેસર વિવિધ સામાજીક સંસ્‍થા સાથે સંકળાયેલ ભરતભાઇને જન્‍મદિન નિમીતે મો.૮૦૦૦૦ ૨૫૮૧૫ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે

(12:15 PM IST)