News of Monday, 5th August 2024
ભાજપ વોર્ડ નં.૮ના મહામંત્રી દેવકરણ જોગરાણાનો જન્મદિવસ

રાજકોટ : કનૈયા ટ્રાવેલ્સવાળા ગંગદાસભાઇ જોગરાણાના પુત્ર અને ભરવાડ સમાજના યુવા અગ્રણી અને વોર્ડ નં.૮ના મહામંત્રી દેવકરણ જોગરાણા આજે જીવનના ૩૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે તેમના મિત્રો, રાજકીય અને સામાજીક કાર્યકરો, આગેવાનો, સ્નેહીજનો તરફથી મો.૮૪૯૦૦ ૦૦૦૭૦ પર જન્મદિવસની શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
