<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૫ : આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લા પ્રમુખ અને ધોરાજી નગરપાલિકા ચુંટણી ઇન્‍ચાર્જ તરીકે જેમની નિમણુંક થયેલ તેવા તેજસભાઇ ગાજીપરાનો આજે જન્‍મ દિવસ છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા તેજસભાઇ અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે પણ જોડાયેલા છે. ૭૨-જસદણ વિધાનસભા ૨૦૨૨ માં ઉમેદવારી કરી ૪૭૬૩૬ જેવા મતબર મતો મેળવ્‍યા હતા. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષિ રહી છે. તેમના મો.૯૯૨૫૦ ૧૬૧૦૯ છે.

(12:13 PM IST)