News of Monday, 5th August 2024
બાપા સીતારામ મિત્ર મંડળના પ્રમુખ વિજય આહિરનો આજે જન્મ દિવસ

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ નં. ૯ ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજય આહિરનો આજે જન્મ દિવસ છે. તેઓ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પીએ છે. અને બાપા સીતારામ મિત્ર મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓના જન્મ દિને તેઓના મો. ૯૯ર૪ર ૦૦૩૪પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
