News of Tuesday, 13th August 2024
રાજકોટ જીલ્લા ભાજપ કિશાન મોરચા ઉપપ્રમુખ પ્રવિણસિંહ ડાભીનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.૧૩: લોધીકા તાલુકાના વડ વાજડી ગામ ના આગેવાન પ્રવિણસિંહ ડાભીનો જન્મદિવસ છે. તેઓ ખીરસરા રણમલજી જુથ સેવા સહકારી મંડળી ડિરેક્ટર કાલાવડ તાલુકામા આવેલ ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજનુ સુપ્રસિદ્ધ આસ્થાનું ધામ દાણીધારની જગ્યાનાં ટ્રસ્ટી, વડવાજડી ગ્રામપંચાયતના પૂર્વ ઉપસરપંચ પ્રવિણસિંહ(ભીખુભા)ડાભીનો જન્મદિવસ છે. તેમને મિત્ર સર્કલ સંગઠન દ્વારા જન્મદિવસની શુભેચ્છા મળી રહેલ છે. (મો.૯૮૨૫૬ ૯૩૨૪૫)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
