News of Tuesday, 13th August 2024
ભીલ સમાજના યુવા આગેવાન અવિ મકવાણાનો આજે જન્મદિન

રાજકોટઃ યુવા ભાજપ અગ્રણી તથા ભીલ સમાજના યુવા આગેવાન અવિ મકવાણા નો આજરોજ જન્મદિવસ છે. તેઓ ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૮૯ ના રોજ રાજકોટ ખાતે થયેલ હતો. માત્ર ૧૪ વર્ષની ઉંમરે જ રાષ્ટ્રવાદ અને ભારતીય જનતા ર્પાટીની વિચારધારા સાથે જોડાઇ રાજકીય જીવનની શરૂઆત કરી હતી.તેઓએ રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે એક બુથના કાર્યકરથી લઇને વોર્ડ, વિધાનસભા તેમજ શહેર કક્ષાએ અને જવાબદારી નિભાવેલ છે. અગાઉ વોર્ડ નં.૧ના યુવા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે. અનેકવિધ ધાર્મીક સંસ્થાઓમાં પણ સેવા આપે છે. અવિ અરૂણભાઇ મકવાણાને ભાજપના વરીષ્ઠ આગેવાનો કાર્યકરો મહાનગરપાલીકાના પદાધીકારીઓ તેમજ ખુબજ વિશાળ મિત્ર વર્તુળો અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છા વરસતી રહી છે. મો. ૯૭૨૬૯ ૬૬૨૦૩
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
