તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Wednesday, 14th August 2024
પરેશભાઇ પંડયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ પરેશભાઇ પંડયા (બી.એસ.એન.એલ.ના નિવૃત અધિકારી) નો કાલે તા.૧૫ના જન્મદિન છે. તેઓ ભારત સેવક સમાજ, યુથ હોસ્ટેલ, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ, પ્રવણાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઉમદા વકીલ પણ છે. (મો.૯૪૨૮૨ ૩૩૨૦૦)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
