<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 અભણ બકાલી કિશને ૧૦૦-૫૦૦ની જાલીનોટો છાપી નાંખી!: લોકમેળામાં ૪૦ નોટ વટાવી : એસઓજી-ડીસીબીએ દબોચ્‍યો : જુઓ વિડીયો : છ મહિના પહેલા એમપીના દીપકનો ઇન્‍સ્‍ટાગ્રામની રીલથી સંપર્ક કર્યોઃ દિપકે જાલીનોટ કેમ બનાવવી તેની માહિતી આપી સામગ્રી ખરીદવા સુચના આપતાં જુનુ કોમ્‍પ્‍યુટર-પ્રિન્‍ટર લાવ્‍યો'તોઃ પાંચેક હજારની નોટો રિક્ષાચાલક મિત્ર અક્ષયને આપીઃ પરંતુ દેખાવમાં જ નકલી જણાતી હોઇ તે વટાવી ન શક્‍યો : રાજકોટના માંડાડુંગર પાસે શ્‍યામકિરણ પાર્કમાં રહેતા કિશન સોલંકીની ધરપકડઃ૧૦૦ની ૨૧૬ અને ૫૦૦ની ૩ નકલી નોટ, પ્રિન્‍ટ, સીપીયુ, મોનીટર, લેમીનેટર હીટર, બટર પેપર સહિતનો મુદ્દામાલ કબ્‍જેઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ એ. એચ. ચાવડા, એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમનો દરોડોઃ લવમેરેજ કરનાર કિશન ભાડેથી રહે છેઃ પૈસાની ખેંચ હોઇ નોટો છાપ્‍યાનું રટણ : હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલની બાતમી2:50 PM IST