<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજકોટના યુવા એડવોકેટ જીતેન્‍દ્ર દેગામાનો જન્‍મદિવસ

રાજકોટ તા.૧૪: રાજકોટના યુવા એડવોકેટ જીતેન્‍દ્ર બી. દેગામાએ રાજકોટ ખાતે વર્ષ-૨૦૦૮ થી એડવોકેટ તરીકે એડવોકેટ- નોટરી હરેશ બી. પરસોંડા તથા સ્‍વ.શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટએ રેવન્‍યુ તેમજ સીવીલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે. તેઓએ તેઓની ખંત અને મહેનત થકી પોતાના સમાજમાં એક સારા યુવા એડવોકેટ તરીકે ખુબજ ટુંકા સમયમાં યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્‍ત કરેલી છે અને રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે ખુબ જ મળતાવાળા સ્‍વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આજરોજ તેઓનો જન્‍મદિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તથા સ્‍નેહીઓ તરફથી તેમના મો.નં.૯૯૧૩૧ ૩૩૯૪૩ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહેલ છે

(3:08 PM IST)