News of Wednesday, 14th August 2024
RMCના સ્વચ્છતા એમ્બેસેડર દુર્લભજીભાઇનો સોમવારે જન્મદિન

બી.એ.પી.એસ.ના કાર્યકર અને આર.એમ.સી. સ્વચ્છતા એમ્બેસેડર દુર્લભજીભાઇ ટાંકનો તા. ૧૬ના સોમવારે જન્મદિન છે. છેલ્લા દશ વર્ષથી સ્વચ્છતા અભીયાનનો સંદેશ પ્રસરાવવા પોતાના સ્કુટર ઉપર વિવિધ સ્લોગનો (૧) સ્વચ્છતા ત્થા પ્રભુતા (ર) આવો રાજકોટ સ્વચ્છ રાખીએ. (૩) ‘‘ભઇલા'' કચરો કચરા પેટીમાંજ નાખો. લખીને સ્વચ્છતાની અનોખી પહેલ કરી રહેલ છે. તેમના મો. ૯૮૯૮૮ ૭૦૬૭૩ છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
